ETV Bharat / state

અરવલ્લીમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

અરવલ્લીઃ ભારતના ચૂંટણી પંચના નિદર્શન અનુસાર આગામી ૨૩ એપ્રિલ 2019ના મતદાન યોજાનાર છે. ત્યારે સરહદ પર ફરજ બજાવતા જવાનોની ઓનલાઈન મતપત્ર મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 2,771 સરકારી કર્મચારીઓએ શનિવારે પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું.

author img

By

Published : Apr 13, 2019, 11:16 AM IST

Modasa

અરવલ્લીના મોડાસા સ્થિત સરકારી ઈજનેર કોલેજ ખાતે સવારે સાતથી સાંજના છ કલાક દરમિયાન યોજાનાર પોસ્ટલ બેલેટ મતદાનમાં પોલીસના 738, હોમગાર્ડના 1427, એસ.ટી નિગમના 108 ડ્રાઇવર અને કંડકટર, એસ.આર.પી અને ગ્રામ રક્ષક દળના 498 મળી કુલ 2771 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

સરકારી કર્મીચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું

તે ઉપરાંત હિંમતનગરના 42 ઈડરના ચાર, ખેડબ્રહ્મા 21, ભિલોડાના 957, મોડાસાના 753, બાયડના 959 અને પ્રાંતિજના 35 મળી કુલ ૨૭૭૧ મતદારો સરકારી ઈજનેરી કોલેજ ખાતે સુવિધા કેન્દ્રમાં ખાસ ઊભા કરવામાં આવેલ સાત મતદાન મથકો ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Intro:
સરકારી કર્મીઓનું પોસ્ટલ બેલેટ મતદાન યોજાયું

મોડાસા અરવલ્લી

ભારતના ચૂંટણી પંચના નિદર્શન અનુસાર આગામી ૨૩ એપ્રિલ 2019 ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે સરહદ પર ફરજ બજાવતા જવાનોની ઓનલાઈન મતપત્ર મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 2,771 સરકારી કર્મીઓનું આજે શનિવારના રોજ પોસ્ટલ બેલેટ થી મતદાન યોજવામાં આવ્યું હતું .

Body:અરવલ્લીના મોડાસા સ્થિત સરકારી ઈજનેર કોલેજ ખાતે સવારે સાતથી સાંજના છ કલાક દરમ્યાન યોજાનાર પોસ્ટલ બેલેટ મતદાનમાં પોલીસના 738,હોમગાર્ડ ના 1427એસ.ટી નિગમના 108 ડ્રાઇવર અને કંડકટર અને એસ.આર.પી અને ગ્રામ રક્ષક દળના 498 મળી કુલ 2771 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે .

Conclusion:જ્યારે વિધાનસભા મતદાર વિભાગ વાર જોઈએ તો જેમનું હિંમતનગર વિધાનસભામાં મતદાર વિભાગમાં નામ છે અને અરવલ્લી જિલ્લા ખાતે ફરજ બજાવે છે તેવા હિંમતનગરના ૪૨ ઈડરના ચાર ,ખેડબ્રહ્મા 21 ભિલોડાના 957 મોડાસાના 753 બાયડના ના 959 અને પ્રાંતિજના 35 મળી કુલ ૨૭૭૧ મતદારો સરકારી ઈજનેરી કોલેજ ખાતે સુવિધા કેન્દ્રમાં ખાસ ઊભા કરવામાં આવેલ સાત મતદાન મથકો ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે .

બાઈટ પી.સી.દવે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અરવલ્લી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.