મુસ્લિમ ધર્મ ગુરુ નિસાર અહેમદ પીર સાહેબના અવસાનના પગલે અંતિમ દર્શન માટે મોડાસામાં મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. કસ્બા બાલાપીર દરગાહ પાસેથી ઈશાની નમાજ પછી જનાજો નીકળ્યો હતો. જેમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કસ્બા બજાર રાત્રીના સુમારે બે કલાક બંધ રાખી લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મોડાસામાં નિસાર અહેમદ પીર સાહેબનું નિધન - modasa news
મોડાસાઃ અરવલ્લીજિલ્લાના મોડાસામાં હાજી પીર સાહેબ નિસાર અહેમદ પાટણવાળાનું જૈફ વયે ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર મળતા મોડાસા સહિત ગુજરાત અને રાજસ્થાનના મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી છવાઈ હતી. તેમની નમાજે જનાઝામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
nisar ahmed pir saheb
મુસ્લિમ ધર્મ ગુરુ નિસાર અહેમદ પીર સાહેબના અવસાનના પગલે અંતિમ દર્શન માટે મોડાસામાં મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. કસ્બા બાલાપીર દરગાહ પાસેથી ઈશાની નમાજ પછી જનાજો નીકળ્યો હતો. જેમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કસ્બા બજાર રાત્રીના સુમારે બે કલાક બંધ રાખી લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Intro:મોડાસામાં નિસાર અહેમદ પીર સાહેબનું નિધન
મોડાસા- અરવલ્લી
હાજી પીર સાહેબ નિસાર અહેમદ પાટણવાળાનું જૈફ વયે ટૂંકી માંદગી બાદ નિધન થતા મોડાસા સહીત ગુજરાત અને રાજસ્થાનના મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી છવાઈ હતી . તેમની નમાજે જનાઝામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી .
Body:ધર્મ ગુરુના અવસાનના પગલે અંતિમ દર્શન કરવા મોડાસામાં માટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. કસ્બા બાલાપીર દરગાહ પાસેથી ઈશાની નમાજ પછી જનાજો નીકળ્યો હતો જેમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કસ્બા બજાર રાત્રીના સુમારે બે કલાક બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
વિઝયુઅલ – સ્પોટ Conclusion: