ખેડૂતોની માંગણી મુજબ સિંચાઈ માટે 35 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતું. માજુમ ડેમમાંથી પાણી છોડાતા અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતોને લાભ થશે. આ પાણી થકી ખેડૂતોની 200 હેક્ટરથી વધુ જમીનમાં પિયત થશે.
મોડાસાના માજુમ ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું, ખેડુતોમાં આનંદ - Modasa
અરવલ્લીઃ ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પીવાના પાણીની અછત છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ભર ઉનાળામાં પણ સિંચાઇ માટે મોડાસા તાલુકામાં આવેલા માઝમ ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી.
ખેડૂતોની માંગણી મુજબ સિંચાઈ માટે 35 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતું. માજુમ ડેમમાંથી પાણી છોડાતા અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતોને લાભ થશે. આ પાણી થકી ખેડૂતોની 200 હેક્ટરથી વધુ જમીનમાં પિયત થશે.
મોડાસા તાલુકાના માજુમ ડેમ માંથી કેનાલ માં પાણી છોડાયું ખેડુતોમાં આનંદો
મોડાસા- અરવલ્લી
ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પીવાના પાણીની અછત છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભર ઉનાળામાં પણ સિંચાઇ માટે મોડાસા તાલુકામાં આવેલ માઝમ ડેમમાંથી કેનાલ માં પાણી છોડાતા ખેડુતોમાં આનંદની લાગણી છવાઇ હતી. ખેડૂતો ની માગણી મુજબ સિંચાઈ માટે 35 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું.
માઝમ ડેમમાંથી પાણી છોડાતા અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકા ના ખેડૂતો ને લાભ થશે . આ પાણી થકી ખેડૂતો ની 200 હેક્ટર થી વધુ જમીન પીયત થશે.
વિઝયુલ- સ્પોટ