અરવલ્લીઃ જિલ્લાના માલપુર તાલુકાના ડોડીયા ગ્રામ પંચાયત વિસ્તારના નાગરિકો માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મુકવામાં આવી છે. આ સિસ્ટમ ગામના બધા લોકોને એક સાથે સંદશો પહોંચાડવા માટે ઉપયોગી છે. કોરોના મહામારીના સમયે સેલિબ્રિટી, ડૉકટર્સ, મહાનુભાવોને પંચાયતમાં બોલાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવાના કામ કરવામાં આવી રહ્યુ છે. હાલ બેડમિન્ટન ક્ષત્રે ગુજરાતનું પ્રતનિધિત્વ કરી રહેલ વિશ્વા પટેલ તેમજ જાણીતા ડો. સંજય પટેલે લોકોને કોરોના વિષે માહિતી આપી હતી.
ડોડીયા ગ્રામ પંચાયતના પબ્લિક એડ્રેસ સિસ્ટમથી કોરોના વિષે જનજાગૃતિ ફેલાવાનો નવતર પ્રયોગ
કોરોના મહામારીના સમયે ડોડીયા ગ્રામ પંચાયત વિસ્તારના નાગરિકો માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મુકવામાં આવી છે. આ સિસ્ટમ ગામના બધા લોકોને એક સાથે સંદશો પહોંચાડવા માટે ઉપયોગી બને તે હેતુથી કરાવામા આવી છે.
dodia gram panchayat