ETV Bharat / state

મતદાનને લઈ અરવલ્લીના મતદારોમાં અનેરો ઉત્સાહ - Election News

અરવલ્લીઃ સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક પર 20 ઉમેદવારો વચ્ચે આજે ખરાખરીનો જંગ જામ્યો છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કતારમાં લગી ગયા છે. ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રવલ્લીના મતદારોમાં અનેરો ઉત્સાહ
author img

By

Published : Apr 23, 2019, 12:34 PM IST

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં કુલ 17,97,211 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તો જોવું રહ્યુ કે, અરવલ્લી જિલ્લાના ઉમેદવારો કોને સૌથી વધારે મત આપી સુકાન ડોર સોંપશે.

અરવલ્લીના મતદારોમાં અનેરો ઉત્સાહ

Intro:અરવલ્લીમા મતદારોમાં ઉત્સાહ

મોડાસા અરવલ્લી

સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ પર 20 ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે . અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા કતારમાં છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે . સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં કુલ 1797211 મતાધિકાર નો ઉપયોગ કરશે.

Body:વોક થ્રુ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.