- મોડાસા કોરોના વાયરસમુક્ત કરવા માટે ફોગિંગ કરાયું
- દવાનો છંટકાવ કરીને જાહેર માર્ગો સેનિટાઇઝ કરાયાં
- મોડાસામાં કોરોનાનો આંક 272 પર પહોંચ્યો
- કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા ફોગિંગ
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોનાના સંક્રમણને અટકાવવા નગરપાલિકા દ્વારા ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાયકલ મારફતે મુખ્ય રસ્તાઓ તેમ જ નાની ગલીઓમાં ફોગિંગ કરવામાં આવ્યુ હતું. મોડાસાના ચાર રસ્તાથી બસ સ્ટેશન સુધીના તમામ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.
તાલુકાનું નામ કેસની સંખ્યા એકટીવ દર્દી કુલ 646 19 |