આ સ્પર્ધામાં પ્રોજેક્ટ ડોમોસ્ટ્રેશન, એક્ષ્પર્ટ લેક્ટર, ક્વિઝ, શોર્ટ ફિલ્મ મેઇકિંગ સહિતનું આયોજન કરાયું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં ફૂડ સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં 700થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિજેતા વિધાર્થીઓને ટ્રોફી તેમજ પ્રોત્સાહિત ઈનામ એનાયત કરવામાં આવી. કોમ્પુટર ઈજનેરી અને ઇન્ફોર્મેશન ટેકનૉલોજીના અધ્યાપકો અને વિધાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન કરવામાં આવ્યુ હતું.
મોડાસા ઇજનેરી કોલેજમાં સુડો 2020 કાર્યક્રમ યોજાયો - સરકારી એન્જિનિયરિંગ કોલેજ
અરવલ્લી જિલ્લાના મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં SUDO (સુડો) 2020 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર ઇજનેર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા આ સૂડો 2020 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
![મોડાસા ઇજનેરી કોલેજમાં સુડો 2020 કાર્યક્રમ યોજાયો મોડાસા ઇજનેરી કોલેજમાં SUDO (સુડો) 2020 કાર્યક્રમ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5944267-1048-5944267-1580733914199.jpg?imwidth=3840)
મોડાસા ઇજનેરી કોલેજમાં SUDO (સુડો) 2020 કાર્યક્રમ યોજાયો
આ સ્પર્ધામાં પ્રોજેક્ટ ડોમોસ્ટ્રેશન, એક્ષ્પર્ટ લેક્ટર, ક્વિઝ, શોર્ટ ફિલ્મ મેઇકિંગ સહિતનું આયોજન કરાયું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં ફૂડ સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં 700થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિજેતા વિધાર્થીઓને ટ્રોફી તેમજ પ્રોત્સાહિત ઈનામ એનાયત કરવામાં આવી. કોમ્પુટર ઈજનેરી અને ઇન્ફોર્મેશન ટેકનૉલોજીના અધ્યાપકો અને વિધાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન કરવામાં આવ્યુ હતું.
મોડાસા ઇજનેરી કોલેજમાં SUDO (સુડો) 2020 કાર્યક્રમ યોજાયો
મોડાસા ઇજનેરી કોલેજમાં SUDO (સુડો) 2020 કાર્યક્રમ યોજાયો
Intro:મોડાસા ઇજનેરી કોલેજમાં SUDO (સુડો) 2020 કાર્યક્રમ યોજાયો
મોડાસા – અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે SUDO (સુડો) 2020 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર ઇજનેર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા આ સૂડો 2020 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
Body:
આ સ્પર્ધામાં પ્રોજેક્ટ ડોમોસ્ટ્રેશન,એક્ષ્પર્ટ લેક્ટર,ક્વિઝ, શોર્ટ ફિલ્મ મેઇકિંગ સહિતનું આયોજન કરાયું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં ફૂડ સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સાતસો થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ કાર્યક્રમમાં વિજેતા વિધાર્થીઓને ટ્રોફી તેમજ પ્રોત્સાહિત ઈનામ એનાયત કરવામાં આવી. કોમ્પુટર ઈજનેરી અને ઇન્ફોર્મેશન ટેકનૉલોજીના અધ્યાપકો અને વિધાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન કરવામાં આવ્યુ હતું. Conclusion: