ETV Bharat / state

રાજસ્થાન તરફથી આવી રહેલી કારમાંથી લાખો રૂપિયાના દારુ સાથે અમદાવાદી યુવકની ધરપકડ

અરવલ્લી: રાજસ્થાન તરફથી આવી રહેલી એક કારમાં વિદેશી દારુ સાથે એક શખ્સની મેઘરજ પોલીસ અને તેમની ટીમે મળીને મોટી માત્રામાં વિદેશી દારુ સાથે ધરપકડ કરી છે. આ કેસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

author img

By

Published : Dec 1, 2019, 4:06 PM IST

etv bharat
મેઘરજ પોલીસે અમદાવાદનાો બુટલેગર ઝડપ્યો

જિલ્લાના મેઘરજ PSI કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે ઉંડવા નજીક અંતરિયાળ વિસ્તારમાં બાતમીના આધારે નાકાબંધી કરી સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. આ પેટ્રોલીંગ દરમિયાન પટેલ ઢૂંઢા ચાર રસ્તા નજીક રાજસ્થાન તરફથી બલેનો કારને અટકાવી તપાસ કરતા કારની ડેકીની પાછળ સંતાડી રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-96 રૂપિયા 48,000/- તથા બિયર અને ટીન નંગ-24 રૂપિયા 24000/- જથ્થા સાથે અમદાવાદના યુવકની ધરપકડ કરાઈ છે.

મેઘરજ પોલીસે અમદાવાદનાો બુટલેગર ઝડપ્યો
મેઘરજ પોલીસે અમદાવાદનાો બુટલેગર ઝડપ્યો

અમદાવાદની નાણાવટી ચાલી, ખોખરાના યુવરાજસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાને ઝડપી પાડ્યો છે. પોલીસે બલેનો કાર અને મોબાઈલ મળી કુલ રૂ..453100 નો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Intro:મેઘરજ પોલીસે અમદાવાદના બુટલેગર ઝડપ્યો

મેઘરજ – અરવલ્લી

મેઘરજ પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે ઉંડવા નજીક અંતરિયાળ વિસ્તારમાં બાતમીના આધારે નાકાબંધી કરી સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. આ દરમ્યાન પટેલઢૂંઢા ચાર રસ્તા નજીક રાજસ્થાન તરફથી બલેનો કાર ને અટકાવી તલાસી લેતા કારની ડેકીની પાછળ સંતાડીને રાખેલી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કીં.રૂ.૪૮૦૦૦/- તથા બિયર ટીન નંગ-૨૪ કીં.રૂ.૨૪૦૦/- જથ્થા સાથે અમદાવાદ નાણાવટી ચાલી ખોખરા ના યુવરાજસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા ને ઝડપ્યો હતો.

Body:પોલીસે બલેનો કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૪૫૩૧૦૦/- નો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.