ETV Bharat / state

બાયડ વાત્રક કોવીડ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ, દર્દી દ્વારા વીડિયો થયો વાઇરલ - Kovid Hospital, Byad, Aravalli District

અરવલ્લી જિલ્લાના બાયડની કોવીડ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો વાત્રક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વ્યકિત દ્વારા કરવામાં આવ્યો હતો.

બાયડ વાત્રક કોવીડ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ, દર્દી દ્વારા વીડિયો થયો વાઇરલ

author img

By

Published : Apr 23, 2020, 8:42 PM IST

અરવલ્લીઃ જિલ્લાના બાયડની કોવીડ હોસ્પિટલ વાત્રકમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ હેમંત ચૌહાણ નામના દર્દીએ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ તેમજ કોવીડ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જેમાં તેણે જમાવા તેમજ દર્દીઓના આરોગ્ય તપાસણીની પણ દરકરાર લેવામાં આવતી નથી તેવુ જણાવ્યું હતુ.

બાયડ વાત્રક કોવીડ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ, દર્દી દ્વારા વીડિયો થયો વાઇરલ
બાયડ વાત્રક કોવીડ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ, દર્દી દ્વારા વીડિયો થયો વાઇરલ
બાયડની વાત્રક કોવીડ હોસ્પિટલ આઇસોલેટ કરવામાં આવેલા દર્દીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં તેણે બળાપો કાઢ્યો છે કે, સોમવારે તેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા વાત્રક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા પછી આજદિન સુધી કોઈ પણ જાતના રિપોર્ટ કરાવવામાં આવ્યા નથી.

હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો તપાસ કરવા પણ આવ્યા નથી. આ ઉપરાંત જમવાનું પણ બરાબર ન આપવામાં આવતુ હાવાની સાથે નાહવા-ધોવાની સગવડ પણ આપવામાં આવતી ન હોવાનો રોષ ઠાલવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.