ETV Bharat / state

મોડાસામાં મધ્યરાત્રિએ RTO ઇન્સપેક્ટરના ઘરના તાળા તૂટ્યા

અરવલ્લીઃ જિલ્લામાં હવે ચોરીના કિસ્સાઓ આમ થઇ ગયા છે. ચોરો દિવસ દરમિયાન રેકી કરી જે ઘરને તાળું મારેલું હોય તેને રાત્રિના સમયમાં નિશાન બનાવે છે. મોડાસામાં ગતરાત્રિએ શામળાજી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર મનીષ ચૌધરી તેમજ અન્ય એક મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું.

મોડાસામાં મધ્યરાત્રિએ આ.ટી.ઓના ઘરના તાળા તૂટ્યા
author img

By

Published : Jul 19, 2019, 2:06 PM IST

તસ્કરોએ મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ગ્રીનસીટી બંગ્લોઝમાં રહેતા શામળાજી અને આર.ટી.ઓ કચેરીમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મનીષ ચૌધરીના મકાનના દરવાજા નકૂચા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ માલસામાન વેરવિખેર કરી રસોડામાં રાખેલા ગુલાબ જામુન લિજ્જત માણી હતી. ત્યારબાદ અન્ય મકાનમાં ત્રાટક્યા હતા. જોકે આ મકાન ખાલી પડયો હોવાથી તસ્કરોને ફેરો માથે પડ્યો હતો.

મોડાસામાં મધ્યરાત્રિએ RTO ઇન્સપેક્ટરના ઘરના તાળા તૂટ્યા

હાલ આર.ટી.ઓ અધિકારી બહારગામ ગયા હોવાથીનો આંકડો બહાર આવ્યો નથી. લૂંટની ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકોએ મોડાસા પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પોલીસ અધિકારીએ પ્રાથમિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

.

Intro:મોડાસામાં મધ્યરાત્રિએ આ.ટી.ઓના ઘરના તાળા તૂટ્યા

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં હવે ચોરીના કિસ્સાઓ આમ થઇ ગયા છે ચોરો દિવસ દરમિયાન રેકી કરી જે ઘર ને તાળું મારેલું હોય તેને રાત્રિના સમયમાં નિશાન બનાવવામાં આવે છે . મોડાસામાં ગતરાત્રિએ શામળાજી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર મનીષ ચૌધરી તેમજ અન્ય એક મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું.

Body:ગતરાત્રીએ તસ્કરોએ મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ ગ્રીનસીટી બંગ્લોઝમાં રહેતા અને શામળાજી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મનીષ ચૌધરી ના મકાનના દરવાજા નકૂચા તોડી મકાન માં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ માલસામાન વેરવિખેર કરી રસોડામાં રાખેલા ગુલાબ જામુન લિજ્જત માણી હતી.ત્યારબાદ અન્ય મકાનમાં ત્રાટક્યા હતા.જોકે આ મકાન ખાલી પડયો હોવાથી તસ્કરોને ફેરો માથે પડ્યો હતો. હાલ આર.ટી.ઓ અધિકારી બહારગામ ગયા હોવાથી નો આંકડો બહાર આવ્યો નથી. લૂંટની ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો . સ્થાનિકોએ મોડાસા પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પોલીસ અધિકારીએ પ્રાથમિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.