મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિમા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવી છે, તેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર અહીં ઊમટે છે. ગણેશજીના જન્મ દિવસની ઉજવણી કરી ભક્તોને 51 કિલો આઇસક્રીમનો પ્રસાદ પણ પીરસવામાં આવ્યો હતો.
મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો - Siddhivinayak Temple
મોડાસાઃ અરવલ્લીમાં ગણેશજીના જન્મદિવસ માટે ખાસ 51 અને 21 કિલોની એમ કુલ મળી 72 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો
મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિમા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવી છે, તેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર અહીં ઊમટે છે. ગણેશજીના જન્મ દિવસની ઉજવણી કરી ભક્તોને 51 કિલો આઇસક્રીમનો પ્રસાદ પણ પીરસવામાં આવ્યો હતો.
Intro:મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીનો જન્મદિવસ ઉજવાયો
મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના એક માત્ર જમણી સૂંઢવાળા ગણપતિ એવા મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં દાદા નો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો . ગણપતિજી ના જન્મદિવસની ઉજવણી કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગણેશજીના જન્મ દિવસ માટે ખાસ 51 અને 21 કિલોની એમ 72 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
Body:મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિમા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવી છે તેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ નો ઘોડાપૂર ઊમટે છે. ગણેશજીના જન્મ દિવસની ઉજવણી કરી ભક્તોને 51 કિલો આઇસક્રીમનો પ્રસાદ પણ પીરસવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિમા સ્વયંભૂ છે અને 200 વર્ષ જેટલી પ્રાચીન હોવાની પણ લોકવાયકા છે . તમામ આયોજન મંદિરના પ્રમુખ રાવલ મંત્રી અને અર્થશાસ્ત્રી સચિન મહારાજ સહિત કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી કરવામાં આવ્યું હતું
બાઈટ દર્શનાર્થી
બાઈટ મંજુલાબેન જાની કેક આર્ટિસ્ટ
Conclusion: