ETV Bharat / state

બેંકના પૂર્વ મેનેજરને ચેક રીટર્ન કેસમાં મોડાસા કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી - અરવલ્લી નગરપાલિકાના કોર્પોરેટર

મોડાસા નગરપાલિકાના કોર્પોરેટર અને સામાજિક આગેવાન સિકંદર સુથાર પાસેથી ધી.પીપલ્સ બેંકના મેનેજર ઈમ્તિયાઝ બુલાએ નવ વર્ષ અગાઉ મિનરલ પાણીના પ્લાન્ટ કામ માટે 7 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. બેંકમાં જમા કરાવતા ઈમ્તિયાઝ બુલના (Modasa court in check return case) ખાતામાં અપુરતા ભંડોળના પગલે ચેક રીટર્ન થયો હતો. જેમાં રુપિયા 7 લાખ સામે કોર્ટે 10 લાખ ચુકવવા આદેશ કર્યો છે.

બેંકના પૂર્વ મેનેજરને ચેક રીટર્ન કેસમાં મોડાસા કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી

author img

By

Published : Nov 21, 2022, 4:45 PM IST

મોડાસા અરવલ્લી નગરપાલિકાના કોર્પોરેટર (Corporator of Aravalli Municipality) અને સામાજિક આગેવાન સિકંદર સુથાર પાસેથી ધી.પીપલ્સ બેંકના મેનેજર ઈમ્તિયાઝ બુલા એ નવ વર્ષ અગાઉ મિનરલ પાણીના પ્લાન્ટ કામ માટે 7 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. જેની સામે ઈમ્તિયાઝ બુલાએ ચેક આપ્યો હતો. વારંવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત ન આપતા સિકંદર સુથારએ ચેક બેંકમાં જમા કરાવતા ઈમ્તિયાઝ બુલના (Modasa court in check return case) ખાતામાં અપુરતા ભંડોળના પગલે ચેક રીટર્ન થયો હતો. રુપિયા 7 લાખ સામે કોર્ટે 10 લાખ ચુકવવા આદેશ કર્યો છે.

ઈસમોમાં ફફડાટ મોડાસાના સામાજીક અગ્રણી સિકંદર સુથારએ ચેક રીટર્ન કેસની (Check return case) ઈમ્તિયાઝ બુલા સામે એડવોકેટ એસ.કે.વણકર મારફતે મોડાસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં વકીલ એસ.કે.વણકરની ધારદાર રજુઆતના પગલે કોર્ટે આકરું વલણ અપનાવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. સમય મર્યાદામાં ન ચૂકવે તો વધુ ત્રણ મહિનાની કેદનો હુકમ કર્યો છે. મોડાસા કોર્ટે ચેક રીટર્ન કેસમાં શખ્ત કાર્યવાહી કરતા ચેક આપી નાણાં મેળવી છેતરપીંડી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર કેસ એસ.કે.વણકર અને તેમની ટીમના બી.આર પટેલ અને એસ.એન.અમીનની ટીમે ધારદાર રજુઆત કરી હતી.

કાયદાકીય કાર્યવાહી ધી.પીપલ્સ બેંક 12 કરોડનાં કૌભાડમાં (Check return case) મુખ્ય આરોપી છે. નોધનીય છે કે ધી.પીપલ્સ બેંક 12 વર્ષ અગાઉ આચારવામાં આવેલ 12 કરોડનાં કૌભાડામાં ઈમ્તિયાઝ બુલા મુખ્ય આરોપી છે. જેનો કેસ હાલ મોડાસાની ચીફ કોર્ટ માં ચાલી રહ્યો છે. મોડાસાની ધી પીપલ્સ સહકારી શરાફી મંડળી લી.માં રૂપિયા 12 કરોડથી વધુ રકમનું ઉઠામણું કરી મંડળીના ચેરમેન સાદીક દાદુ સહિ‌ત તમામ હોદ્દેદારો તથા મેનેજર ઈમ્તિયાઝ ફરાર થઈ ગયા હતા. ત્યારે લોકોના નાણાં ડૂબી જતાં ભારે આક્રોશ ફેલાયો હતો. ત્યાર બાદ હાથ ધરાયેલી કાયદાકીય કાર્યવાહી બાદ રજિસ્ટ્રારે વહીવટદાર નિમવા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે વહીવટદાર તરીકે અધિકારીએ ચાર્જ સંભાળી લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.