ETV Bharat / state

ઈદ માતમમાં ફેરવાઈ, મોડાસામાં મુસ્લિમ પરિવારને નડ્યો અકસ્માત, 1નું મોત

અરવલ્લી: તહેવાર ખુશીઓની લહેર લઇને આવતી હોય છે, પરંતુ રાધનપુરના દાઉદી વ્હોરા પરિવાર ઈદની ઉજવણી માતમમાં ફરી ગઇ હતી. ઇદની ઉજવણી કરવા જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો અને પરિવારજનમાંથી 1નું મોત થયું હતું.

author img

By

Published : Jun 5, 2019, 5:34 PM IST

ઈદની ઉજવણીમાં નડ્યો અકસ્માત, 1નું મોત 5 ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ, રાધનપુરનો પરિવાર રાધનપુરથી નીકળીને રાજસ્થાનના ગલિયાકોટ ખાતે આવેલી દરગાહે જવા નીક્ળયો હતો, ત્યારે મોડાસાના ખુમાર નજીક મોડી રાતે પાછળ આવતો ટ્રક બોલેરો જીપમાં ધડાકાભેર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જીપમાં બેઠેલા 61 વર્ષીય કાસીમભાઇ અજગરઅલી કાગજવાલાના શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને અન્ય 5 લોકોને ઈજા પણ થઇ હતી. જેને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. અકસ્માતની જાણ થતાં મોડાસા રુરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:Body:

Sarfaraz

ઇદ ની ઉજવણી કરવા જઇ રહેલ રાધનપુરના દાઉદી વ્હોરા પરિવારને અકસ્માત નડ્યો , ૧ નું મોત :5 ઈજાગ્રસ્ત 

મોડાસા- અરવલ્લી

           મોડાસાના ખુમાપુર નજીક મોડીરાત્રે રાધનપુરના મુસ્લિમ પરિવારને  અકસ્માત નડતા છ લોકો ઇજાગ્રસ્ત થયા જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ પરિવાર રાધનપુરથી નિકળી રાજસ્થાનના ગલિયાકોટ ખાતે આવેલી દરગાહે જવા નિકળ્યો હતો ત્યારે મોડાસા-હિંમતનગર રાજ્યધોરી માર્ગ પર આવેલા ખુમાપુર નજીક મોડી રાત્રીએ ટ્રક પાછળ ધડાકાભેર બોલેરો જીપ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા એક નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ૫ વ્યક્તિઓના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

મળતી માહિતી મુજબ રાજેન્દ્ર નગર ચોકડી થી મોડાસા તરફ આવતા ખુમાપુર ગામ નજીક રીફ્લેક્ટર કે સાઈડ સિગ્નલ વિના પસાર થતી ટ્રકના ચાલકે એકાએક બ્રેક મારતા પાછળ થી બોલેરો જીપ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી . બોલેરો જીપમાં બેઠેલા 61 વર્ષીય કાસીમભાઇ અજગરઅલી કાગજવાલા  ના શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  અકસ્માતની જાણ થતા મોડાસા રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલક ને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી .

વિઝયુઅલ – સ્પોટ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.