રાજસ્થાન તરફથી માલસામાન ભરી આવતા ટ્રક-ટ્રેલર નંબર RJ 20 GB 4857 ચાલકે આગળ જઇ રહેલા વાહને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રક-ટ્રેલરના ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
અરવલ્લીના શામળાજીમાં ટ્રેલરના અકસ્માતમાં ચાલકનું મોત - ARL
અરવલ્લ્લીઃ શામળાજી બસ-સ્ટેન્ડ નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રેલરનું અકસ્માત થતા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અકસ્માતમાં ટ્રક-ટ્રેલરના બે ઉભા ફાળકા થઈ ગયા હતા. સતત ટ્રાફીકવાળા હાઇવે નંબર 8 પર અકસ્માતના પગલે ટ્રાફીક જામ થયુ હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક પૂર્વરત કરાવ્યો હતો.
![અરવલ્લીના શામળાજીમાં ટ્રેલરના અકસ્માતમાં ચાલકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3586550-thumbnail-3x2-track.jpg?imwidth=3840)
રાજસ્થાન તરફથી માલસામાન ભરી આવતા ટ્રક-ટ્રેલર નંબર RJ 20 GB 4857 ચાલકે આગળ જઇ રહેલા વાહને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રક-ટ્રેલરના ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
શામળાજીમાં ટ્રેલરના અકસ્માતમાં ચાલકનું મોત
શામળાજી – અરવલ્લી
અરવલ્લ્લીના શામળાજી બસ-સ્ટેન્ડ નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રેલરના અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અકસ્માતમાં ટ્રક- ટ્રેલરના બે ઉભા ફાળકા થઈ ગયા હતા. ખુસતત ટ્રાફીકવાળા હાઇવે નં 8 પર અકસ્માતના પગલે ટ્રાફીક જામ થયુ હતું . પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક પૂર્વરત કરાવ્યો હતો.
રાજસ્થાન તરફથી માલસામાન ભરી આવતા ટ્રક-ટ્રેલર નં .RJ 20 GB 4857 ચાલકે આગળ જઇ રહેલા વાહને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રક-ટ્રેલરના ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું .
વિઝયુઅલ – સ્પોટ