ETV Bharat / state

અરવલ્લીમાં DDOએ બામણવાડ ગામમાં ઔપચારિક મુલાકાત લીધી

અરવલ્લીઃ જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયાએ મોડાસા તાલુકાના બામણવાડ ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી. અચાનક ઉચ્ચ અધિકારીની મુલાકતના કારણે ગ્રામ પંચાયતના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

arvali
author img

By

Published : Oct 11, 2019, 6:50 PM IST

અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા સાથે તાલુકા વિકાસ અધિકારી ગોપાલ પટેલ પણ બામણવાડ પહોંચ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ બામણવાડ ગ્રામ પંચાયતમાં રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રાથમિક શાળાની અને આંગણવાડીની પણ મુલાકત લઇ મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્ય પદાર્થોની પણ ચકાસણી કરી હતી. ઉપરાંત, બાળકોના અભ્યાસ અંગે શિક્ષકો સાથે ચર્ચા કરી વર્ગમાં જઇ બાળકો સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી.

gfh
arvalii
fgfg

Intro:અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ ગામની પંચાયત,શાળા અને આંગણવાડીની લીધી આકસ્મીક મુલાકાત

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયાએ મોડાસા તાલુકાના બામણવાડ ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી. અચાનક ઉચ્ચ અધિકારીની મુલાકતના કારણે ગ્રામ પંચાયતના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

Body:અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા સાથે તાલુકા વિકાસ અધિકારી ગોપાલ પટેલ પણ બામણવાડ પહોંચ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ બામણવાડ ગ્રામ પંચાયતમાં રેકોર્ડ ની ઝીણવટભરી તપાસ કરી હતી . આ ઉપરાંત તેમણે પ્રાથમિક શાળાની અને આંગણવાડીની પણ મુલાકત લઇ મધ્યહન ભોજનમાં વપરાતા ખાદ્ય પદાર્થોની પણ ચકાસણી કરી હતી. તદઉપરાંત , બાળકોના અભ્યાસ અંગે શિક્ષકો સાથે ચર્ચા કરી વર્ગમાં જઇ બાળકોના પ્રશ્નોત્તરી પણ કરી હતી.

ફોટો- સ્પોટ Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.