મોડાસાના મેઘરજ રોડ ચોકડી નજીક બાયપાસ રોડ પર આવેલ અયોધ્યાપુરી સોસાયટીની બાજુમાં નવનિર્મિત ફ્લોરેટ સીટીની ખુલ્લી જગ્યા આવેલી છે. જ્યાંથી આજે સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતા લાગે છે કે, આ ઘટનાને એક-બે દિવસ વિતી ગયા છે. શ્રમજીવી જેવા દેખાતા અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પોસમોર્ટમ માટે હોસ્પીટલ ખસેડવામાં આવી વધુ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો - found
અરવલ્લીઃ મોડાસામાં આવેલા અયોધ્યાપુરી સોસાયટીની ખુલ્લી જગ્યામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ મળ્યાની વાત વિજળી વેગે નગરમાં પ્રસરતા કુતૂહલ વશ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
મોડાસાના મેઘરજ રોડ ચોકડી નજીક બાયપાસ રોડ પર આવેલ અયોધ્યાપુરી સોસાયટીની બાજુમાં નવનિર્મિત ફ્લોરેટ સીટીની ખુલ્લી જગ્યા આવેલી છે. જ્યાંથી આજે સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતા લાગે છે કે, આ ઘટનાને એક-બે દિવસ વિતી ગયા છે. શ્રમજીવી જેવા દેખાતા અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પોસમોર્ટમ માટે હોસ્પીટલ ખસેડવામાં આવી વધુ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા- અરવલ્લી
મોડાસાના સાયરા ગ્રામ પંચાયત વિસ્તારની અયોધ્યાપુરી સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. લાશની વાત વિજળી વેગે નગરમાં પ્રસરતા કુતુહલ વશ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
Body: મોડાસાના મેઘરજ રોડ ચોકડી નજીક બાયપાસ રોડ પર આવેલ અયોધ્યાપુરી સોસાયટીની બાજુમાં નવનિર્મિત ફ્લોરેટ સીટીની ખુલ્લી જગ્યામાં આજે સવારે યુવકની લાશ મળી આવી હતી. લાશ જોતા ઘટનાને એક કે બે દિવસ વિતી ગયા હોય તેવુ જણાતુ હતું. શ્રમજીવી જેવા દેખાતા અજાણ્યા યુવકની લાશ પડી હોવાનું મોડાસા રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ઘરી હતી. અજાણ્યા યુવકની લાશ અંગે લોકોમાં તરહ તરેહના તર્ક વિતર્કો સર્જાયા હતા.
વિઝયુઅલ – સ્પોટ Conclusion: