ETV Bharat / state

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિના કાર્યાલયનો આરંભ - અરવલ્લી લોકલ ન્યુઝ

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ અરવલ્લી જિલ્લા દ્વારા જિલ્લાના દરેક ગામના ઘરે ઘરે જઈ ફાળો એકઠો કરવા માટે મોડાસા ખાતે કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં સંતો, મહંતો સહિત વિવિધ હિન્દૂ સંગઠનોના આગેવાનોએ હાજરી આપી હતી.

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિના કાર્યાલયનો આરંભ

author img

By

Published : Jan 2, 2021, 4:47 PM IST

  • અરવલ્લીમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિના કાર્યાલયનો આરંભ
  • કાર્યાલયમાં સંતો, મહંતો સહિત વિવિધ હિન્દૂ સંગઠનોના આગેવાનોએ આપી હાજરી
  • મંદિર નિર્માણ માટે પ્રત્યેક ઘરે જઈ ફાળો એકત્ર કરવામાં આવશે

અરવલ્લીઃ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ અરવલ્લી દ્વારા જિલ્લાના દરેક ગામના ઘરે ઘરે જઈ ફાળો એકઠો કરવા માટે મોડાસા ખાતે કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં સંતો, મહંતો સહિત વિવિધ હિન્દૂ સંગઠનોના આગેવાનોએ હાજરી આપી હતી.

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિના કાર્યાલયનો આરંભ

મંદિર નિર્માણ માટે પ્રત્યેક ઘરે જઈ ફાળો એકત્ર કરવામાં આવશે

અરવલ્લી જિલ્લા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ દ્વારા મોડાસા ખાતે કાર્યલયનો આરંભ કરવામાં આવ્યો હતો. સમિતિ દ્વારા 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી શ્રી રામ જન્મભૂમિ નિર્માણ રાષ્ટ્રીય સ્વભિમાન પુનઃપ્રતિષ્ઠાના ભાગ રૂપે જિલ્લાના દરેક ગામના પ્રત્યેક ઘરે ઘરે જઈ ફાળો એકત્ર કરવામાં આવશે. મંદિર નિર્માણ માટે રાશિ એકત્ર કરવા માટે 44 દિવસનું અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન દ્વારા જે રકમ એકત્ર થશે તે રકમને અયોધ્યા રામમંદિર કાર્ય માટે મોકલવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિનો લક્ષ્યાંક

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિનો લક્ષ્યાંક છે કે, 10 લાખ ટોળી અને 40 લાખ કાર્યકરો દ્વારા દેશભરના 5 લાખ 23 હજાર 395 ગામડાઓમાં 13 કરોડથી વધુ પરિવારોના 65 કરોડ હિન્દુઓનો સંપર્ક કરવામાં આવશે. જે વૈશ્વિક ઇતિહાસનો સૌથી મોટો સંપર્ક અભિયાન હશે. જ્યારે ગુજરાતના 18 હજાર 556 ગામડાઓમાં અભિયાન ચલાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.