ETV Bharat / state

શામળાજી મહોત્સવ 2020માં માનવ મહેરામણ ઉમટયું

જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં શામળાજી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો શામળાજી 2020 મહોત્સવનો જિલ્લા કલેક્ટરે પ્રારંભ કરાવ્યો હતો.

શામળાજી મહોત્સવ 2020માં માનવ મહેરામણ ઉમટયું
શામળાજી મહોત્સવ 2020માં માનવ મહેરામણ ઉમટયું
author img

By

Published : Feb 10, 2020, 4:01 PM IST

અરવલ્લી : જિલ્લામાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર આયોજિત મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો હતો.જેનો કલેક્ટરે પ્રારંભ કરાવ્યો હતો.

શામળાજી મહોત્સવ 2020માં માનવ મહેરામણ ઉમટયું

બે દિવસીય મહોત્સવમાં રાજ્યના વિવિધ જિલ્લાના 18 કલા ગ્રુપ દ્વારા કૃતિઓ રજૂ કરવા કલા ગ્રુપમાં થનગનાટ જોવા મળ્યો હતો. કલા ગ્રુપ દ્વારા ગરબા, નૃત્ય ,રાસ ,હાસ્યરસ ,સંસ્કૃતિની ઝાંખી જોવા માટે મોટી સંખ્યામાં મહેરામણ ઉમટી પડ્યું હતું.

Intro:શામળાજી મહોત્સવ 2020માં માનવ મહેરામણ ઉમટયું
શામળાજી અરવલ્લી

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં શામળાજી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શામળાજી 2020 મહોત્સવનો જિલ્લા કલેક્ટરે પ્રારંભ કરાવ્યો હતો.

Body:રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર ના ઉપક્રમે તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર આયોજિત મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો હતો. બે દિવસીય મહોત્સવ રાજ્યના વિવિધ જિલ્લાના 18 કલા ગ્રુપ દ્વારા કૃતિઓ રજૂ કરવા કલા ગ્રુપમાં થનગનાટ જોવા મળ્યો હતો. કલા ગ્રુપ દ્વારા ગરબા, નૃત્ય ,રાસ ,હાસ્યરસ ,સંસ્કૃતિની ઝાંખી જોવા માટે મોટી સંખ્યામાં મહેરામણ ઉમટી પડ્યું હતું.

Conclusion:બાઈટ અમૃતેશ ઔરંગાબાદકર કલેકટર અરવલ્લી

બાઈટ રણવીર સિંહ ડાભી જિલ્લા ભાજપ પ્રમુખ

બાઈટ યાચના દવે કલાકાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.