આ વર્કશોપમાં 6થી 14 વર્ષના 100 બાળકોને ચિત્રકલાની તાલીમ મેળવે તેવા માટે બે તજજ્ઞો અરવિંદભાઇ પ્રાથમિક શાળા નંબર 1 મોડાસા તથા જયંતીભાઇ વણજારીયા પ્રાથમિક શાળાની નિમણુક કરવામાં આવ્યા હતા.
આ વર્કશોપ 5 દિવસ દૈનિક 2 કલાક તાલિમ માટે આયોજન કરવામાં આવેલ હતું. વર્કશોપમાં ભાગ લીધેલ બાળકોને ચિત્રકામ માટે જરૂરી સાધન-સામગ્રી જેવી કે, ડ્રોઇંગબુક, પેન્સીલ, કંમ્પાસ બોક્ષ, કલરબોક્ષ તથા ડ્રોઇંગ પેપર જેવી સામગ્રી અત્રેની કચેરી મારફતે પુરી પાડવામાં આવેલ હતી.
![Aravali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r_gj_arl-_03_--painting-workshop_-photo3-_18062019_sarfaraz1560863322747-78_1806email_1560863333_89.jpeg)