ETV Bharat / state

Eid ul Fitr 2022 : અરવલ્લીમાં ઈદ ઉલ-ફિત્રની ઉજવણીમાં હિંદુ-મુસ્લિમની આરાઈશ ઉલ્ફત

અરવલ્લી જિલ્લામાં સોમવારે સાંજે ઇસ્લામિક માસ દ્વારા ઈદુ ઉલ–ફીત્ર ચમન (Eid ul Fitr 2022) સાથે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આ ધાર્મિક પ્રસંગે હિંદુ ભાઈઓ અને મુસ્લિમ (Eid ul Fitr 2022 in Aravalli) ભાઈઓ વચ્ચે ઉલ્ફત પણ જોવા મળી હતી.

Eid ul Fitr 2022 : અરવલ્લીમાં ઈદ ઉલ-ફિત્રની ઉજવણીમાં હિંદુ-મુસ્લિમની આરાઈશ ઉલ્ફત
Eid ul Fitr 2022 : અરવલ્લીમાં ઈદ ઉલ-ફિત્રની ઉજવણીમાં હિંદુ-મુસ્લિમની આરાઈશ ઉલ્ફત
author img

By

Published : May 3, 2022, 3:35 PM IST

અરવલ્લી : સમગ્ર દેશ અને ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં સોમવારે સાંજે ઇસ્લામિક માસ (Eid ul Fitr 2022) શવ્વાલનો ચાંદ જોવાતા મંગળવારે ઈદુ ઉલ–ફીત્ર હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી હતી. જિલ્લાના મોડાસા સહિત મેઘરજ, બાયડ, ટીંટોઇ તેમજ અન્ય સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ તેમજ સ્થાનિક મસ્જીદોમાં મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદ મુબારક (Eid ul Fitr 2022 in Aravalli)પાઠવ્યા હતા.

અરવલ્લીમાં લુત્ફની ઈદ ઉલ-ફિત્રની ઉજવણી

હિંદુ-મુસ્લિમમાં ગુલ્ફામનો સંદેશો સર્જાયો - અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના માલપુર રોડ પર આવેલ ઇદગાહ મસ્જીદમાં મુસ્લિમ બિરાદરોએ નિર્ધારીત સંખ્યામાં વહેલી સવારે 7.30 વાગે પહોંચી ઈદુ ઉલ-ફીત્રની નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ પછી ઇમામ સાહબ તેમજ મુક્તીદીઓએ અન્ય દુઆઓ સાથે દેશમાં અમન અને શાંતિ જળવાય રહે તેવી દુઆ કરી હતી. ત્યારબાદ સૌ એ એકબીજાને ગળે મળી ઈદ મુબારક (Eid Mubarak in Aravalli) પાઠવ્યા હતા. આ સમયે કેટલાક નેતાઓ સહિત કેટલાક હિંદુ ભાઇઓએ પણ મોડાસા ચાર રસ્તા પર ઉભા રહી મુસ્લિમ ભાઇઓને ઈદ મુબારક પાઠવી એકતા સંદેશો આપ્યો હતો.

હિંદુ-મુસ્લિમમાં ગુલ્ફામનો સંદેશો
હિંદુ-મુસ્લિમમાં ગુલ્ફામનો સંદેશો

આ પણ વાંચો : એક સાથે બે તહેવારને લઈને પોલીસનો એક્શન પ્લાન, ઇદ અને પરશુરામ જયંતિ પર રખાશે તકેદારી

વ્યક્તિઓને એકઠા પરવાનગી - ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના પગલે ઈદની સામુહિક નમાઝ (Eid Prayers in Aravalli) પર પ્રતિબંધ હતો. ત્ચારે આ વખતે તંત્ર દ્વારા 3000 જેટલા વ્યક્તિઓને એકઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી. જેને લઈને ફરીથી ઐતિહાસિક ઇદગાહ મસ્જિદમાં નમાઝ અદા કરી સૌ કોઈએ સૃષ્ટિના સર્જનહારનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : Eid-al-Fitr 2022: ભારતમાં ઈદ-અલ-ફિત્ર 2 તારીખે નહી ઉજવાય, હિલાલ સમિતિઓએ પુષ્ટિ કરી

ઈદ ઉલ-ફિત્ર શું છે - ઈદ ઉલ-ફિત્ર ઇસ્લામમાં ઉજવવામાં આવતો મોટો તહેવાર છે. વિશ્વભરમાં મુસ્લિમો દ્વારા આ ધાર્મિક તહેવાર ઉજવવામાં આવે છે. ઈદ ઉલ-ફિત્ર, તેને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રોઝા (ઉપવાસ) ના અંતને ચિહ્નિત કરે છે. જે સમગ્ર રમઝાન માસ દરમિયાન મનાવવામાં આવે છે. ઈદ ઉલ-ફિત્ર પર મુસ્લિમો રમઝાન દરમિયાન તેમને આરોગ્ય પ્રદાન કરવા બદલ અલ્લાહનો આભાર માને છે. તેઓ નવા વસ્ત્રો પહેરે છે, વિશેષ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરે છે, દાન કરે છે અને તેમના (Happy Eid Mubarak) પ્રિયજનો સાથ મેળવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.