અરવલ્લીઃ રાજ્ય સભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાંથી રાજકીય માહોલ ગરમાયો છે.
કોંગ્રેસ પોતાનો કુંબો સાચવા ધારાસભ્યોને રાજસ્થાન ખસેડી રહી છે. ત્યારે તાજેતરની પેટા ચૂંટણીમાં વિજય થયેલા કોંગ્રેસના બાયડ-માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, તેઓ પોતાના મત વિસ્તારમાં જ રહેશે.