ETV Bharat / state

બેંક ઓફ બરોડાએ 112મા સ્થાપના દિવસ નિમિત્તે અહીં યોજ્યો બ્લડ ડોનેશન કેમ્પ - ARVALLI

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં બેંક ઓફ બરોડાના 112મા સ્થાપના દિવસ નિમિત્તે મોડાસા કોલેજ કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું.

ARL
author img

By

Published : Jul 20, 2019, 8:34 PM IST

અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તેમજ કોલેજ પરિવારના સંયુક્ત ઉપક્રમે બેંક ઓફ બરોડાના 112મા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન તેમજ મ.લા ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળનાના પ્રમુખ નવીનચંદ્ર મોદી, સાયન્સ કોલેજના પ્રભારી સુરેન્દ્ર ભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

બેંક ઓફ બરોડાએ 112મા સ્થાપના દિવસ નિમિત્તે અહીં યોજ્યો બ્લડ ડોનેશન કેમ્પ

બેંક ઓફ બરોડાના 112મા સ્થાપના દિવસ નિમિત્તે બેંક દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ તેમજ NSSના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Intro:બેંક.ઓફ.બરોડા ના સ્થાપના દિવસે બ્લડ કેમ્પ યોજાયો

મોડાસા અરવલ્લી

બેંક.ઓફ.બરોડા ના 112 માં સ્થાપના દિવસ નિમિત્તે મોડાસા કોલેજ કેમ્પસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું

Body:ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ તેમજ કોલેજ પરિવાર ના સંયુક્ત ઉપક્રમે આયોજીત રક્તદાન કેમ્પમાં અરવલ્લી જિલ્લા કલેકટર એમ.નાગરાજન તેમજ મ.લા ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળના ના પ્રમુખ નવીનચંદ્ર મોદી ,બેંક.ઓફ.બરોડા સાયન્સ કોલેજના પ્રભારી સુરેન્દ્ર ભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

બેંક ઓફ બરોડાના 112 માં સ્થાપના દિવસ નિમિત્તે બેંક દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાયન્સ કોલેજ, આર્ટસ કોલેજ ,કોમર્સ કોલેજ તેમજ એન.એસ.એસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

બાઈટ એમ નાગરાજન જિલ્લા કલેકટર

બાઈટ રાજકુમાર મહાવત ડી.આર.એમ બી.ઓ.બી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.