ETV Bharat / state

અરવલ્લીના ડુઘરવાડામાં સીનીયર સીટીઝન હોલનુ થયુ ભૂમિપૂજન - Aravalli local news

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુગરવાડા ખાતે સીનીયર સીટીઝન હોલનુ ભૂમિપૂજન કરવામનાં આવ્યુ છે. રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ અને જિલ્લા પ્રભારી પ્રધાન રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યુ હતું . આ પ્રસંગે રમણ પાટકરે રાજય સરકાર તથા ભારત સરકારની અનેક કલ્યાણકારી તથા વિકાસલક્ષી યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી.

અરવલ્લીના ડુઘરવાડામાં સીનીયર સીટીઝન હોલનુ થયુ ભૂમિપૂજન

author img

By

Published : Dec 19, 2020, 8:46 PM IST

  • મોડાસાના ડુઘરવાડામાં સીનીયર સીટીઝન હોલનુ થયુ ભૂમિપૂજન
  • જિલ્લા પ્રભારી અને પ્રધાન રમણ પાટકરના હસ્તે ભૂમિપૂજન
  • નિવૃત તલાટી કમ મંત્રીનું રમણ પાટકરના હસ્તે સન્માન

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના ડુગરવાડા ખાતે સીનીયર સીટીઝન હોલનુ ભૂમિપૂજન કરવામનાં આવ્યુ છે. રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ અને જિલ્લા પ્રભારી પ્રધાન રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યુ હતું . આ પ્રસંગે રમણ પાટકરે રાજય સરકાર તથા ભારત સરકારની અનેક કલ્યાણકારી તથા વિકાસલક્ષી યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી.

અરવલ્લીના ડુઘરવાડામાં સીનીયર સીટીઝન હોલનુ થયુ ભૂમિપૂજન

સીનીયર સીટીઝન અને વિધાર્થીઓને પુસ્તકો વાંચવાનો લાભ મળશે

જિલ્લાના મોડાસાના ડુગરવાડામાં રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન અને જિલ્લા પ્રભારી રમણ પાટકરના હસ્તે સીનીયર સીટીઝન હોલનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું. પ્રાસંગિક પ્રવચનમાં રમણ પાટકરે જણાવ્યુ હતુ કે, ડુઘરવાડા જેવા પ્રગતિશીલ ગામમાં નવીન હોલ બનવાથી સીનીયર સીટીઝન અને વિધાર્થીઓને સારા પુસ્તકો વાંચવાનો લાભ મળશે. આ ઉપરાંત તેમણે ગામમાં બાકી રહેતા રસ્તા, તળાવ, રમત-ગમતનું મેદાન અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેવી ખાતરી આપી હતી.

નિવૃત તલાટી કમ મંત્રીનું રમણ પાટકરના હસ્તે સન્માન કરાયુ

આ ઉપરાંત રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ પ્રધાને રાજય સરકાર તથા ભારત સરકારની અનેક કલ્યાણકારી તથા વિકાસલક્ષી યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં પંચાયતના નિવૃત તલાટી કમ મંત્રી ધીરેન્દ્ર સોનીનું રમણ પાટકરના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.

જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ રહ્યા હાજર

આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ભીખા ડામોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, અરવલ્લી જિલ્લો વિકાસના કામમાં અગ્રેસર રહ્યો છે, તેમાં જિલ્લાવાસીઓનો સાથ અને સહકાર રહ્યો છે. આ પ્રસંગે ડુઘરવાડા પંચાયતના સરપંચ ગીતાબેન, શૈલેશ ભોઇ, ભીખુસિંહ પરમાર, મહેશ પટેલ, અંકિત પટેલ, મહેશ ભટ્ટ, રમેશ પટેલ તેમજ તાલુકા અને જિલ્લાના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.