ETV Bharat / state

મોડાસામાં ઢોંસાની રેકડીવાળો બન્યો ઓનલાઈન ફ્રોડનો શિકાર, ખાતામાંથી 50 હજાર ઉઠાવી લીધા - Police

અરવલ્લીઃ ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. જેના કારણે હવે લોકો જાગૃત થયા છે અને ભાગ્યે જ કોઈ જાળમાં ફસાય છે. જોકે હવે સાઇબર ચોર નવો કીમિયો અજમાવી રહ્યા છે. જેમાં ભોગ બનનારને કંપની મારફતે વિશ્વાસમાં લઈ ખાતામાંથી નાણા ઉપાડવાની ઘટના સામે આવી છે.

Modasa
author img

By

Published : Jul 19, 2019, 8:54 PM IST

મોડાસામાં તામિલનાડૂના રહેવાસી રાજુભાઈ ઢોંસા વાળાને કોઈ કામ અર્થે પોતાના વતન ચેન્નઈ જવાનું હોવાથી તેમણે ગૂગલ પર ઉપલબ્ધ એસ. આર. એસ ટ્રાવેલ્સ કંપનીને કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી તેમને એક નવો નંબર આપી જણાવ્યું કે, આ નંબર પર ઓનલાઈન બુકિંગ થાય છે.

મોડાસાના ઢોસાની રેકડીવાળો બન્યો ઓનલાઈન ફ્રોડનો શિકાર

રાજુભાઈએ જ્યારે ઓનલાઈન બુકિંગ માટે આપેલા નંબર પર ફોન લગાવ્યો, ત્યારે સામેથી તેમને જણાવવામાં આવ્યું કે, બુકિંગ માટે રૂપિયા 50 ચાર્જ લેવાનો છે, એટલે તમારા ખાતા નંબરની વિગત આપો. google પર ઉપલબ્ધ ટ્રાવેલ કંપની હોવાથી રાજુભાઈએ વિશ્વાસમાં ખાતા નંબર આપ્યો હતો. ત્યાર બાદ સામેથી જણાવ્યું કે, તેમના ફોન નંબર ઉપર ઓ.ટી.પી નંબર આવ્યો છે, તેને આપો એટલે રાજુભાઈ ઓ.ટી.પી નંબર પણ આપી દીધો. જ્યારે ઓટીપી નંબર આપ્યો કે, તુરંત જ તેમના ખાતામાંથી એક વખત ચાલીસ હજાર અને બીજી વખત દસ હજાર એમ કુલ 50 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.

પોતાના ખાતામાંથી રૂપિયા પચાસના બદલે રૂપિયા 50 હજાર ઉપડી ગયા હોવાથી રાજુભાઈ હાંફળા ફાફળા થઈ બેંકમાં ગયા, ત્યારે બેંકમાંથી તેમને પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. રાજુભાઈએ પોલીસ ફરિયાદ કરી પરંતુ હજુ સુધી ચોરની કોઈ જાણ થઈ નથી.

Intro:મોડાસાના ઢોસાની રેકડીવાળા બન્યા ઓનલાઈન ફ્રોડના શિકાર

મોડાસા અરવલ્લી

ઓનલાઈન ફોર્મ ના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે જેના કારણે હવે લોકો જાગૃત થયા છે અને ભાગ્યે જ કોઈ જાળમાં ફસાય છે .જોકે હવે સાઇબર ચોરો નવો કીમિયો અજમાવી રહ્યા છે જેમાં ભોગ બનનારને કંપની મારફતે વિશ્વાસમાં લઈ ખાતામાંથી નાણાં ઉપાડવા ની ઘટના સામે આવી છે.

Body:મોડાસામાં તામિલનાડુના રહેવાસી રાજુભાઈ ઢોસા વાળા ને કોઈ કામ અર્થે પોતાના વતન ચેન્નઈ જવાનું હોય તેમણે ગૂગલ પર ઉપલબ્ધ એસ. આર .એસ ટ્રાવેલ્સ કંપનીને કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી તેમને એક નવો નંબર આપી જણાવ્યું કે આ નંબર ઓનલાઈન બુકિંગ થાય છે.

રાજુભાઈ એ જ્યારે ઓનલાઈન બુકિંગ માટે આપેલા નંબર પર ફોન લગાવ્યો ત્યારે સામેથી તેમને જણાવવામાં આવ્યું કે બુકિંગ માટે રૂ 50 ચાર્જ લેવાનો છે એટલે તમારા ખાતા નંબર ની વિગત આપો . google પર ઉપલબ્ધ ટ્રાવેલ કંપની હોઇ રાજુભાઈએ વિશ્વાસમાં ખાતા નંબર આપ્યો હતો ત્યાર બાદ સામેથી જણાવ્યું કે તેમના ફોન નંબર ઉપર ઓ.ટી.પી નંબર આવ્યો છે તે આપો એટલે રાજુભાઈ ઓ.ટી.પી નંબર પણ આપી દીધો .જેવો ઓટીપી નંબર આપ્યો કે તરત જ તેમના ખાતામાંથી એક વખત ચાલીસ હજાર અને બીજી વખત દસ હજાર એમ કુલ 50 હજાર રૂપિયા ઉપાડી ગયા . પોતાના ખાતામાંથી રૂપિયા પચાસ ના બદલે રૂપિયા ૫૦ હજાર ઉપડી ગયા જેથી રાજુભાઈ હાંફળાફાફળા થઈ બેંકમાં ગયા ત્યારે બેંકમાંથી તેમને પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. રાજુભાઈએ પોલીસ ફરિયાદ કરી પરંતુ હજુ સુધી ચોરનું પગેરું મેળવી શકાયું નથી.

બાઈટ રાજુભાઇ ઢોસાવાળા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.