ETV Bharat / state

મોડાસામાં B.B.A. કોલેજ ખાતે Banking fraud થી બચવા માટે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ - Banking Fraud Awareness Program

અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસા (Modasa) ખાતે આવેલી B.B.A. કોલેજ ખાતે બેન્કિગ ફ્રોડ (Banking fraud) થી બચવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગ્રાહક શિક્ષણ અને સંશોધન સંસ્થા અમદાવાદ અને જાગૃત ગ્રાહક મંડળ પાટણના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે RBI ના રીટાયર્ડ મેનેજરે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી.

Modasa BBA College
Modasa BBA College
author img

By

Published : Aug 14, 2021, 7:33 PM IST

  • મોડાસાની B.B.A. કોલેજમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
  • “બેન્કિગ ફ્રોડ” અંગે જાગૃતિ કાર્યક્રમ
  • રિઝર્વ બેન્કના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો
  • વિદ્યાર્થીઓને બેન્કિગને લગતા વિષય અનુસંધાને થાપણદારો સાથે થતાં ફ્રોડથી બચવા અંગે માહિતી અપાઈ

અરવલ્લી: રાજ્યમાં બેન્કિગ ફ્રોડ (Banking fraud) ની ઘટનાઓ દિનપ્રતિ દિન વધી રહી છે. સાયબર ગઠીયાઓ નીત નવી તરકીબોથી લોકોના ખાતાઓમાંથી નાણાં સેરવી લે છે. આ અંગે હવે લોકોમાં જાગૃતિ ફેલાવવા કેટલીક સંસ્થાઓ મેદાન પડી છે. મોડાસા (Modasa) માં કાર્યરત B.B.A. કોલેજના વિદ્યાર્થીઓને બેન્કિગને લગતા વિષય અનુસંધાને બેન્કિગ ફ્રોડ (Banking fraud) થી બચવા અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં RBI ના નિવૃત મેનેજર બાપાલાલ ગોહીલ દ્રારા ગ્રાહકો સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નિવારણ માટે, કેવી રીતે અને ક્યાં ફરિયાદ કરવી તે અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

મોડાસામાં B.B.A. કોલેજ ખાતે Banking fraud થી બચવા માટે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ

આ પણ વાંચો: Cyber Crime ના પ્રકાર અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો જાણો

બેન્ક ખાતા ધારકોને મળવા પાત્ર હક્કો અંગે પણ જાણકારી અપાઈ

આ ઉપરાંત વિવિધ બેન્કિગ સુવિધાઓ, બેન્કિગ સેવાઓમાં ખામીઓ અંગે ફરિયાદ નિવારણ માર્ગદર્શન, બેન્ક ખાતામાં નોમિનેશન કરાવવા માટે તથા બેન્ક (BANK) માંથી મળતી વિવિધ સેવાઓની જાણકારી સહિત બેન્ક (BANK) ખાતા ધારકોને મળવા પાત્ર હક્કો અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: સાયબર ક્રાઈમ મુક્ત શહેર બનાવવાની સુરત પોલીસની પહેલ, સાયબર સંજીવની અભિયાનનો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.