ETV Bharat / state

અરવલ્લીના ડેમોમાં પાણીની આવકમાં સતત વધારો - વાત્રક ડેમ

અરવલ્લીઃ જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે મોટા ભાગના ડેમો છલકાયા છે અને બીજા ડેમો છલકાવાની તૈયારીમાં છે. અરવલ્લી જિલ્લાની નજીક આવેલા રાજસ્થાન રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જિલ્લાના ડેમમાં સતત પાણી આવી રહ્યું છે, ત્યારે અરવલ્લીના ડેમોની વાત કરવામાં આવે તો માઝુમ ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

અરવલ્લીના ડેમોમાં પાણીની આવકમાં સતત વધારો
author img

By

Published : Sep 15, 2019, 3:22 PM IST

જ્યારે, વાત્રક ડેમમાં પણ પાણીની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમની 157.10 મિટર મહત્તમ સપાટી છે, જેનું રૂલ લેવલ જાળવવા માટે 2000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 9 દરવાજામાંથી હાલ બે દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં પડેલા વરસાદના પગલે મોટા ભાગના ડેમોમાં મહત્તમ પાણી ભરાઇ ગયું છે અને ડેમ હવે છલકાવવાની તૈયારીમાં છે.

Intro:અરવલ્લીના ડેમોમાં પાણી ની આવક વધી મોડાસા અરવલ્લી અરવલ્લી જિલ્લાની અડીને આવેલ રાજસ્થાન રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ ના પગલે જિલ્લાના ડેમમાં સતત પાણી આવી રહ્યું છે અરવલ્લીના માઝુમ ડેમ માં 2000 ક્યુસેક પાણીની આવક છે જ્યારે વાત્રક ડેમમાં પણ પાણીની માત્રા માં નોંધપાત્ર વધારો થયો છે.

Body: ડેમની 157.10 મિટર મહત્તમ સપાટી છે જેનું રૂલ લેવલ જાળવવા માટે 2000ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 9 દરવાજામાં થી હાલ બે દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે . બાઈટ એમ.જે.પટેલ સુપરવાઈઝર વોક થ્રુ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.