ETV Bharat / state

અરવલ્લીમાં અન્નપ્રાશ દિનની ઉજવણીમાં 1572 ભૂલકાઓને પ્રથમવાર ખોરાક અપાયો

સમગ્ર રાજ્યમાં કુપોષણને દૂર કરવા અંગેના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અલ્પપોષિત બાળકો જ નહિ પરંતુ સર્ગભા-ધાત્રી માતાઓ, કિશોરીઓને પણ આવરી લેવામાં આવી છે. ત્યારે અરવલ્લીની 1450 આંગણવાડીઓમાં અન્નપ્રાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1572 ભૂલકાઓને પ્રથમવાર ખોરાક આવ્યો હતો.

અરવલ્લીમાં અન્નપ્રાશ દિનની ઉજવણી માં 1572 ભૂલકાઓને પ્રથમવાર ઉપરથી ખોરાક અપાયો

author img

By

Published : Jun 26, 2020, 7:51 PM IST

અરવલ્લી: મોડાસા તેમજ અરવલ્લીની 1450 આંગણવાડીઓમાં અન્નપ્રાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1572 ભૂલકાઓને પ્રથમવાર ખોરાક આપવામાં આવ્યો હતો.

અરવલ્લીમાં અન્નપ્રાશ દિનની ઉજવણી માં 1572 ભૂલકાઓને પ્રથમવાર ઉપરથી ખોરાક અપાયો
અરવલ્લીમાં અન્નપ્રાશ દિનની ઉજવણી માં 1572 ભૂલકાઓને પ્રથમવાર ઉપરથી ખોરાક અપાયો

સમગ્ર રાજ્યમાં કુપોષણને નાબૂદ કરવા પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અલ્પપોષિત બાળકો જ નહિ પરંતુ સર્ગભા-ધાત્રી માતાઓ કિશોરીઓને પણ આવરી લેવામાં આવી છે તેની સાથે બાળકને માતાના ધાવણ બાદ પ્રથમવાર ખોરાક આપવાની શરૂઆત કરવામાં આવે ત્યારે શું કાળજી રાખવી તે માટે અરવલ્લીની 1450 આંગણવાડીઓમાં અન્નપ્રાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1572 ભૂલકાઓને પ્રથમવાર ખોરાક આપવામાં આવ્યો હતો.

રાજય સરકારે આંગણવાડી કાર્યકર, આશા અને આરોગ્ય કાર્યકરના "પોષણ ત્રિવેણી"ના નવા અભિગમ સાથે કુપોષણના કંલકને દૂર કરવાનુ અભિયાન હાથ ધર્યુ છે. જેમાં તંદુરસ્ત ભારતના નિર્માણ માટે તંદુરસ્ત બાળક હોવું જરૂરી છે.

જેથી બાળકના પ્રથમ 1000 દિવસ એટલે કે ગર્ભાવસ્થાથી બે બર્ષનો સમય ખૂબ જ મહત્વના હોય છે કેમ કે આ દિવસ દરમિયાન જ બાળકના મગજનો વિકાસ અને ચેતાતંતુઓનો વિકાસ થાય છે. આ સમય દરમિયાન બાળકને યોગ્ય પોષણ ન મળે તો તેની બુધ્ધિનો વિકાસ યોગ્ય થતો નથી.

જેથી ધાત્રી માતાઓને બાળકને પ્રથમવાર ખોરાક આપવાની શરૂઆત કરતી વેળાએ લેવાતી કાળજી માટે બાયડના 200, ભિલોડાના 316, ધનસુરાના 422, માલપુરના 158, મેઘરજના 126 અને મોડાસાના 350 મળી કુલ 1572 ભૂલકાઓને પ્રથમવાર ઉપરથી ખોરાક આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.