ETV Bharat / state

અનુ.જાતિના વરઘોડા વખતે અથડામણ સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ - FIR

અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે ગત રવિવારના રોજ અનુસૂચિત જાતિના વરઘોડા વખતે જૂથ અથડામણ થઇ હતી. આ અંગે પોલીસે 150ના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. જેમાં ઇ.પી.કો ની અન્ય કલમો સાથે એટ્રોસીટીની કલમ પણ દાખલ કરવામાં આવી છે.

અરવલ્લી
author img

By

Published : May 18, 2019, 3:08 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, અનુસૂચિત જાતિના વરઘોડા વખતે અથડામણ થઈ હતી. જે સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ ફરિયાદમાં 42 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ છે જેમાં 150 લોકોના ટોળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અનુ.જાતિના વરઘોડા વખતે અથડામણ સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

Intro:અનુ.જાતિના વરઘોડા વખતે અથડામણ સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટી ની ફરિયાદ

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે ગત રવિવારના રોજ અનુસૂચિત જાતિના વરઘોડા વખતે જૂથ અથડામણ થઇ હતી આ અંગે પોલીસે દોઢસો ના ટોળા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે જેમાં ઇ.પી.કો ની અન્ય કલમો સાથે એટ્રોસીટી ની કલમ પણ દાખલ કરવામાં આવી છે.

Body:આ ફરિયાદમાં 42 વ્યક્તિઓ સામે નામ જોગ ફરિયાદ નોંધાઇ છે જ્યારે 150ના ટોળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે .

બાઈટ એન એમ. કણઝારીયા. ડી વાય એસ પી અરવલ્લી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.