કે.કે.શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રકને સાંસદ દિપસિંહ રાઠોડ અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના મહાનુભાવો દ્વારા એમ્બ્યુલન્સની ચાવી આપી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી, આયોજન અધિકારી,ડાયરેકટર, D.R.D.A, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી જિલ્લા એપેડેમીક અધિકારી, વાત્રક હોસ્પિટલના વાઈસ ચેરમેન મંત્રી તેમજ અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.