ETV Bharat / state

અરવલ્લી જિલ્લાના જવાન સેનામાંથી નિવૃત થતા ગામ લોકોએ કર્યુ સ્વાગત - ભારતીય સેના

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલ ગામના શેખ ઇસ્માઇલભાઇ વય મર્યાદાને કારણે આર્મીમાંથી નિવૃત થતા ગામ લોકોએ તેમનું સ્વાગત કર્યુ હતું. તેમને ભારતીય સેનામાં 30 વર્ષ સુધી સેવા આપી છે.

અરવલ્લી જિલ્લાના જવાન સેનામાંથી નિવૃત થતા ગામ લોકોએ કર્યુ સ્વાગત

author img

By

Published : Nov 23, 2020, 11:38 PM IST

  • 19 વર્ષની ઉંમર ભારતીય સેનામાં જોડાયા
  • 30 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવી
  • 1999માં પાકિસ્તાન સામે કારગીલના યુદ્ધમાં સામેલ હતા

અરવલ્લી : જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા બાકરોલ ગામના વતની શેખ ઇસ્માઇલભાઇ 19 વર્ષની ઉંમર ભારતીય સેનામાં જોડાયા હતા. 1999માં પાકિસ્તાન સામે કારગીલના યુદ્વમાં તેમને 874 બટાલીયનમાં કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવી હતી. 30 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવ્યા બાદ અરૂણાચલ પ્રદેશની તવાંગ ચીન બોર્ડર પર છેલ્લી સેવા આપી, વય મર્યાદાને કારણે તેમને નિવૃત થયા છે.

અરવલ્લી જિલ્લાના જવાન સેનામાંથી નિવૃત થતા ગામ લોકોએ કર્યુ સ્વાગત

મહાદેવ ગામના યુવા ગૃપ દ્વારા સ્વાગત

શેખ ઇસ્માઇલ તેમના માદરે વતન પરત ફરતા મહાદેવ ગામમાં કાર્યરત સ્વામી વિવેકાનંદ યુવા ગૃપના પ્રમુખ હિમાંશુ વ્યાસ અને ગામના યુવાનોએ તેમનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ઇસ્માઇલભાઇએ મહાદેવ ગામમાં આવેલી ગાંધીજીની સમાધી પર પુષ્પાંજલી અર્પી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.