ETV Bharat / state

મોડાસા દુષ્કર્મ અને હત્યા કેસમાં આખરે 3 આરોપીઓની ધરપકડ કરાઈ

અરવલ્લીઃ મોડાસાના સાયરા ગામે યુવતીના દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

accused arrest in modasa rape and murder case
મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે પોલિસે ત્રણ શખ્સોની ધરપકડ કરી
author img

By

Published : Jan 12, 2020, 12:24 PM IST

જિલ્લાની LCB અને SOG સહિતની ટીમને મોટી સફળતા મળી હતી. મોડાસાના સાયરા ગામની માસુમ પર દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. આ સાથે જ સમગ્ર ઘટનામાં જે કારનો ઉપયોગ કર્યો હતો, તે કાર પણ પોલીસે કબ્જે કરી છે. ધરપકડ કરાયા બાદ આરોપીઓના રીમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે પોલિસે ત્રણ શખ્સોની ધરપકડ કરી

ઉલ્લેખનીય છે કે, મોડાસાના સાયરા ગામે યુવતીનો મૃતદેહ શંકાસ્પદ રીતે ઝાડ પર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ આ યુવતીનું દુષ્કર્મ અને હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ કેસની ફરિયાદ પણ લેવામાં આવી નહોતી. જે કારણે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્ય સહિત દેશમાં આ ઘટનાના પડઘા પડ્યા હતા. જે બાદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી હતી. આ ઘટના અંતર્ગત શનિવારે અમદાવાદના સાંસદ ડૉક્ટર કિરિટ સોલંકીએ, પીડિતાના પરિવારની મુલાકાત કરી માત્ર સાંત્વનાઓ પાઠવી હતી.

Intro:મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે પોલિસે ત્રણ શખ્સોની ધરપકડ કરી

મોડાસા- અરવલ્લી

મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે પોલિસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે,, જ્યારે એક આરોપી હજુ પોલિસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલિસે કવાયત તેજ કરી છે. આ સાથે જ ફરિયાદમાં ફરિયાદીએ જે કારનો ઉપયોગ થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે કાર પણ પોલિસે કબજે કરી છે.

Body:જિલ્લાની એલ.સી.બી અને એસજીઓ સહિતની ટીમને મોટી સફળતા મળી હતી, હવે આરોપીના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેશે.ઉલ્લેખનિય છે કે, મોડાસાના સાયરા ગામે યુવતીની શંકાસ્પદ હાલમાં ઝાડ પર લટકેલી હાલમાં લાશ મળી આવી હતી,જેને લઇને સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્ય સહિત દેશમાં આ ઘટનાના પડઘાં પડ્યા હતા,, ગઇકાલે અમદાવાદના સાંસદ ડોક્ટર કિરિટ સોલંકીએ પણ પીડિત પરિવારજોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી,,,,,

બાઈટ – એસ.એસ.ગઢવી, Dy.SP, SC/ST સેલConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.