ETV Bharat / state

અરવલ્લીના બાયડમાં ભારે માત્રામાં ગૌમાંસ ઝડપાયું, યુવાનોમાં ભારે આક્રોશ - સાઠંબા ગામની નવી વસાહત

અરવલ્લીઃ જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામની નવી વસાહતમાં ગૌ માંસ હોવાની બૂમ ઉઠતા જાગૃત યુવાનોએ જનતા રેડ કરતા કસાઈઓ નાસી છૂટ્યા હતા. ગૌમાંસ મળી આવતા યુવકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ અંગે સાઠંબા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

અરવલ્લીના બાયડમાં ભારે જથ્થામાં ગૌ માંસ ઝડપાયું
અરવલ્લીના બાયડમાં ભારે જથ્થામાં ગૌ માંસ ઝડપાયું
author img

By

Published : Dec 7, 2019, 11:36 PM IST

Updated : Dec 7, 2019, 11:54 PM IST

જનતારેડના પગલે પીએસઆઈ રાઓલ અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી . જોકે હજુ માંસના નમૂના લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આ અંગે કોઈ ગુન્હો નોંધાવામાં આવશે.

અરવલ્લીના બાયડમાં ભારે જથ્થામાં ગૌ માંસ ઝડપાયું

જનતારેડના પગલે પીએસઆઈ રાઓલ અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી . જોકે હજુ માંસના નમૂના લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આ અંગે કોઈ ગુન્હો નોંધાવામાં આવશે.

અરવલ્લીના બાયડમાં ભારે જથ્થામાં ગૌ માંસ ઝડપાયું
Intro:બાયડમાં મોટી માત્રામાં ગૌ માંસ ઝડપાયું

બાયડ અરવલ્લી

અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકાના સાઠંબા ગામની નવી વસાહતમાં ગૌ માંસ હોવાની બૂમ ઉઠતા જાગૃત યુવાનોએ જનતારેડ કરતા કસાઈઓ નાસી છૂટ્યા હતા . ગૌ માંસ મળી આવતા યુવકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ અંગે સાઠંબા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી .

Body:જનતારેડના પગલે પીએસઆઈ રાઓલ અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી . જોકે હજુ માંસ ના નમૂના લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આ અંગે કોઈ ગુન્હો નોંધાવામાં આવશે તેવું જાણવા મળ્યું છે .Conclusion:
Last Updated : Dec 7, 2019, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.