ETV Bharat / state

૨૫ ઘેટાં-બકરા અગમ્ય કારણોસર મોત, સમગ્ર વિસ્તારમાં ચકચાર

અરવલ્લી: ઘનસુરાના અણીયોર નજીક રહેતા ભરવાડ નાગજીભાઈ સીધાભાઈના ઘેટાં-બકરા વાત્રકની કેનાલ નજીક ઘાસચારો ચરવા ગયા હતા. આ દરમિયાન ૨૦ થી ૨૫ ઘેટાં-બકરાને ઝેરી અસર થતા એકાએક મોતને ભેટ્યા હતા.

સ્પોર્ટ ફોટો
author img

By

Published : Apr 21, 2019, 10:28 PM IST

મળતી માહિતી અનુસાર ગરીબ માલધારી પરિવારના 25 જેટલા ઘેટાં બકરા જ્યારે ઘાસચારો ચરવા ગયા હતા ત્યારે અચાનક મોતને નિપજ્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં ૨૫ પશુઓ મૃત્યુ પામતા ગરીબ પરિવારમાં દુખનો વાતાવરણ છવાયો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ ઉન અને ઘેટાં નિગમ ગાંધીનગરને થતા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

૨૫ જેટલા ઘેટાં બકરાના અગમ્ય કારણોસર મોત

ધનસુરાના માલધારીના ૨૫ જેટલા ઘેટાં-બકરા ટપોટપ મરી જતા ચકચાર 

મોડાસા- અરવલ્લી

               ઘનસુરાના અણીયોર નજીક રહેતા ભરવાડ નાગજીભાઈ સીધાભાઈ તેમના ઘેટાં-બકરા સાથે કમાલિયા કંપા નજીક જમણા કાંઠાની વાત્રકની કેનાલ નજીક ઘાસચારો ચરવાતા હતા . આ દરમ્યાન ૨૦ થી ૨૫ ઘેટાં-બકરાને ઝેરી અસર થતા એકાએક તડાફડીયા મારી મોત ને ભેટ્યા હતા. ગરીબ માલધારી પરિવારના એક સાથે આટલી મોટી સંખ્યામાં ૨૫ પશુઓ મૃત્યુ પામતા તેમને ઘેરો આઘાત લાગ્યો હતો.  

એકાએક 25 ઘેટ બકરાંના મોત થતા મારી નાખવાના ઇરાદેથી આ કાવતરું ઘડાયું હોવાની શંકા સેવાઇ રહી છે ત્યારે ઉન અને ઘેટાં નિગમ ગાંધીનગર દ્રારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે .

વિઝ્યુઅલ- સ્પોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.