ETV Bharat / state

આણંદ જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં ખંભાત ખાતે કાર્યકારી જૂથ બેઠક યોજાઇ - Jaydrath Singh Parmar

ખંભાત શહેર તથા તાલુકાની ભાજપ સંગઠન મંડળની કાર્યકારી જૂથ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી તથા રાજ્ય કક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર, પ્રદેશ ભાજપ મહામંત્રી તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં ખંભાત ખાતે કાર્યકારી જૂથ બેઠક યોજાઇ

author img

By

Published : Jan 3, 2021, 9:38 PM IST

  • ખંભાત ભાજપ સંગઠન મંડળની કાર્યકારી જૂથ બેઠક યોજાઇ
  • બેઠકમાં જિલ્લા પ્રભારી તથા રાજ્ય કક્ષાના પ્રધાન રહ્યા હાજર
  • રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારઃ ખંભાતએ ભાજપનો ગઢ

આણંદઃ ખંભાત શહેર તથા તાલુકાની ભાજપ સંગઠન મંડળની કાર્યકારી જૂથ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી તથા રાજ્ય કક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, લોકસભા સાંસદ મિતેષ પટેલ, પૂર્વ લોકસભા સાંસદ દિપક પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા, ખંભાત ધારાસભ્ય મયૂર રાવલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય અંબાલાલ રોહિત, પૂર્વ ધારાસભ્ય ખંભાત જયેન્દ્ર ખત્રી, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, પ્રધ્યુમનસિંહ છાસટિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રમણ સોલંકી, નિરવ અમીન, મયૂર સુથાર તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં ખંભાત ખાતે કાર્યકારી જૂથ બેઠક યોજાઇ
આણંદ જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં ખંભાત ખાતે કાર્યકારી જૂથ બેઠક યોજાઇ

ખંભાતએ ભાજપા માટે સૌથી સફળ તાલુકો સાબિત થયો

આ પ્રસંગે જિલ્લા પ્રભારી તથા રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ખંભાતએ ભાજપનો ગઢ છે. આણંદ જિલ્લામાં ખંભાતએ ભાજપા માટે સૌથી સફળ તાલુકો સાબિત થયો છે. ફેબ્રુઆરી માસમાં યોજાનારી નગરપાલિકા તથા તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં આપણે સૌ મળીને એક થઈને આપણા સંગઠનના બળે આપણે કાર્ય કરીશું જેનાથી આણંદ જિલ્લામાં ભાજપ સૌથી વધુ લીડથી વિજેતા બનેશે.

તસ્વીરમાં જિલ્લા પ્રભારી રાજ્યકક્ષાના પ્રધાન જોવા મળ્યા હતા

તસ્વીરમાં જિલ્લા પ્રભારી તથા રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, લોકસભા સાંસદ મિતેષ પટેલ, પૂર્વ લોકસભા સાંસદ દિપક પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા, ખંભાત ધારાસભ્ય મયૂર રાવલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય અંબાલાલ રોહિત, પૂર્વ ધારાસભ્ય ખંભાત જયેન્દ્ર ખત્રી, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, પ્રધ્યુમનસિંહ છાસટિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રમણ સોલંકી, નિરવ અમીન, મયૂર સુથાર તથા ભાજપાના કાર્યકર્તાઓ દ્રશ્યમાન થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.