આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેરી મેનેજમેન્ટ પ્રોગ્રામથી ડેરી ટેક્નોલોજીને dairy મેનેજમેન્ટની તાલીમ આપી ટેક્નોલોજી અને મેનેજમેન્ટ એમ બંનેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ભવિષ્યમાં ડેરી ક્ષેત્રે થનારા વિકાસમાં ઉપયોગી થઈ શકે તેવા તજજ્ઞો તૈયાર કરવા માટે અત્યારથી કામગીરી હાથ ધરવામાં આવી છે.
કૃષિ યુનિ. અને IRMA દ્વારા નવા શૈક્ષણિક કાર્યક્રમનો પ્રારંભ કરાશે - MANAGMENT
આણંદ: કૃષિ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ દ્વારા એક નવો પાંચ વર્ષનો સંકલિત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેરી મેનેજમેન્ટ શૈક્ષણિક કાર્યક્રમ ચાલુ વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. જે માટે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
AAU અને IRMA દ્વારા નવા શૈક્ષણિક કાર્યક્રમનો પ્રારંભ કરાશે
આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેરી મેનેજમેન્ટ પ્રોગ્રામથી ડેરી ટેક્નોલોજીને dairy મેનેજમેન્ટની તાલીમ આપી ટેક્નોલોજી અને મેનેજમેન્ટ એમ બંનેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ભવિષ્યમાં ડેરી ક્ષેત્રે થનારા વિકાસમાં ઉપયોગી થઈ શકે તેવા તજજ્ઞો તૈયાર કરવા માટે અત્યારથી કામગીરી હાથ ધરવામાં આવી છે.
Intro:આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ દ્વારા એક નવો પાંચ વર્ષ નો સંકલિત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેરી મેનેજમેન્ટ શૈક્ષણિક કાર્યક્રમ ચાલુ વર્ષે થઈ શરૂ કરવા માટે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ(MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
Body:ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદન કરતો અને દૂધ અને દૂધની બનાવટ નો ઉપયોગ કરતો દેશ છે હાલમાં ભારતમાં 176 મિલિયન ટન દૂધ ઉત્પાદનોનું વેચાણ થાય છે સરેરાશ ૩૭૫ ગ્રામ પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિ દૂધ ભારતમાં ઉપલબ્ધ છે જે દુનિયાની સરેરાશ કરતા ૬૫ ગ્રામ પ્રતિ વ્યક્તિ વધારે છે ભારતના ડેરી ઉદ્યોગની વૃદ્ધિ દર દુનિયામાં સરેરાશ વૃદ્ધિદર કરતાં લગભગ બમણો છે આથી ભારત દેશમાં ડેરી ક્ષેત્રે પ્રશિક્ષિત માનવબળ ભવિષ્ય માટે ખુબ જ જરૂરી છે ત્યારે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેરી મેનેજમેન્ટ pgddm પ્રોગ્રામ થકી ડેરી ટેક્નોલોજીસને dairy મેનેજમેન્ટની તાલીમ આપી ટેક્નોલોજી અને મેનેજમેન્ટ નું બંને જ્ઞાન વિદ્યાર્થીઓને આપી ભવિષ્યમાં ડેરી ક્ષેત્રે થનાર વિકાસમાં ઉપયોગી થઈ શકે તેવા તજજ્ઞો તૈયાર કરવા માટે અત્યારથી કામગીરી હાથ ધરવામાં આવી છે
Conclusion:સમગ્ર વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે જેમાં ડેરી ટેકનોલોજી અંગેનું સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ આપવામાં આવે છે આથી ખાસ પ્રકારની ડેરીઉદ્યોગ અંગેનું શિક્ષણ ભારતમાં 1923 થી ચાલુ થયેલ છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી માં ચાલતા કોર્સ બીએસસી ડેરી ટેકનોલોજી ના વિદ્યાર્થીઓ ને આવનારા સમયમાં ડેરી ઉદ્યોગ માં આવનાર ક્રાંતિ માટે તૈયાર કરી શકાય તેઓ કોર્સ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આ કોર્ષ ડેરી ઈન્ડસ્ટ્રીમાં સ્નાતકનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ને પ્રથમ વર્ષના કોર્સ ને બી.ટેક ડેરી ટેકનોલોજી ના ચાર વર્ષમાં વિભાજિત કરી દેવામાં આવશે જ્યારે પાંચમા વર્ષનો અભ્યાસક્રમ ફક્ત મેનેજમેન્ટ સંલગ્ન વિષયો નો રહેશે આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ એસ એમ સી કોલેજ ઓફ સાયન્સ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી તથા એનડીઆરએફની કર્નલ બી.ટેક ડેરી ટેક્નોલોજીસ્ટ માં પ્રવેશ મળ્યો હશે તેઓમાંથી પસંદગી કરવામાં આવશે સદર બંને સંસ્થાઓ ને 20 20 બેઠક ફાળવવામાં આવેલ છે આમ કુલ બે વર્ષે 40 વિદ્યાર્થીઓ વિશેષ ડિગ્રી સાથે pgddm નો કોર્સ પૂર્ણ કરશે જેની પ્રથમ બેચ વર્ષ 2024 સુધી બહાર આવશે તેવી સંભાવનાઓ છે.
બાઈટ : ડો. એન સિ પટેલ ( વાઇસ ચાન્સેલર AAU)
બાઈટ : ડો. હિતેશ ભટ્ટ ( ડાયરેક્ટર IRMA)