આણંદ જિલ્લામાં માજી સૈનિકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ આણંદ શાસ્ત્રી ક્રિકેટ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી રેલી યોજી આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. સૈનિકો દ્વારા તંત્રને અરજ કરવામાં આવી હતી કે, સરકારને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સરકાર તેમને માજી સૈનિકોના પળતર પ્રશ્નો પર માત્ર હયાધારણાઓ આપી ખોટો વિશ્વાસ અપાવે છે જે વ્યાજબી નથી. વારંવાર સૈનિકો સાથે સરકાર અન્યાન કરતી હોવાની તેમણે રજૂઆત કરી હતી.
પળતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોએ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - Anand Shastri Cricket Ground
જિલ્લામાં માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની પળતર માગોને સરકાર વિચારણા પર લે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.
પળતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોએ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું