ETV Bharat / state

કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ, લોકડાઉનના કારણે માગમાં ઘટાડો - Charotar region

આણંદ જિલ્લામાં દર વર્ષે અંદાજીત 12,500 હેક્ટર જમીનમાં કેળાના પાકનું વાવેતર કરવામાં આવે છે, જિલ્લાના મુખ્ય પાકમાં કેળાનો સમાવેશ થાય છે. ત્યારે ચાલુ વર્ષ વૈશ્વિક મહામારી કોરોનાનું ગ્રહણ કેળાના પાકને પણ લાગ્યું છે. સ્વાસ્થ માટે ઘણું લાભદાયક મનાતું કેળું કે, જેમાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે, તેની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનની સીધી અસર ધંધા રોજગાર પર થઈ છે.

banana crop
કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ
author img

By

Published : Aug 20, 2020, 7:38 PM IST

કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ

  • આણંદમાં દર વર્ષે અંદાજીત 12,500 હેક્ટર જમીનમાં કેળાના પાકનું કરવામાં આવે છે વાવેતર
  • ફળોના વેપાર કરતા ફેરિયાઓની સંખ્યામાં ઘટાડો થતા બજારમાં કેળાની અછત
  • ખેડૂતોને થઇ રહ્યું છે મોટુ નુકસાન

આણંદઃ ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે, તેમાં પણ ચરોતર પ્રદેશને સુવર્ણ પર્ણનો પ્રદેશ માનવામાં આવે છે, આણંદ જિલ્લામાં જમીનની ગુણવત્તા સારી હોવાના કારણે ખેતી માટે વધુ સાનુકૂળ વાતાવરણ મળી આવે છે. ત્યારે જિલ્લામાં દર વર્ષે અંદાજીત 12,500 હેક્ટર જમીનમાં કેળાના પાકનું વાવેતર કરવામાં આવે છે.

કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ
કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ

જો કે, ચાલુ વર્ષ વૈશ્વિક મહામારી કોરોનાનું ગ્રહણ કેળાના પાકને પણ લાગ્યું છે. તેની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનની સીધી અસર ધંધા રોજગાર પર થઈ છે.

કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ
કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ

વેપારીઓનું માનીએ તો ગ્રાહકોમાં ખરીદીનું પ્રમાણ ઘટ્યું છે, જેના કારણે નાનાં રોજગાર મૃતપાઈ બન્યા છે, કેળાના ઉપાડ પર પણ આની સીધી અસર વર્તાઈ રહી છે. જે પ્રમાણે સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ફળોના વેપાર કરતા ફેરિયાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, જેને કારણે બજારમાં કેળા અને અન્ય ફળના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ
કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ

ગ્રાહકોમાં પણ સંક્રમણનો ભય રહેતો હોવાથી તેઓ ખરીદી કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. ખેડૂતોને સામાન્ય રીતે 130 થી 170 સુધીનો ભાવ ચરોતરના કેળાનો મળતા હોય છે.

કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ
કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ

કેળાંની ખેતી કરતા શશીકાંત પટેલના જણાવ્યાં અનુસાર જ્યારે બજારમાં તેજી હોય છે, ત્યારે આજ કેળાંના ભાવ 200ને પણ પાર પહોંચી જતા હોય છે, પરંતું લોકડાઉનના કારણે અત્યારે ખેડૂતોને 80 થી 90 રૂપિયા વેપારી દ્વારા આપવામાં આવે છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ
કેળાના પાકને લાગ્યું કોરોનાનું ગ્રહણ

કેળાંની ખેતીમાં ચરોતરના કેળાંની ગુણવત્તા સારી હોવાથી અહીંના કેળાંની માંગ રાષ્ટ્રીય સ્તરે ખૂબજ વધુ રહેતી હોય છે, જેના કારણે વેપારીઓ આ વિસ્તારમાંથી ખરીદી કરવા આગ્રહ રાખતા હોય છે, તેવા સંજોગોમાં કેળાંના પાકની બજારમાં નહિવત માંગ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા ખેતરમાં તૈયાર થઈ ગયેલા કેળાંના પાકનું યોગ્ય મૂલ્ય ન મળતું હોવા છતાં વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.