ETV Bharat / state

આણંદ જિલ્લા કલેકટર પાસે સ્પેશિયલ પાવર, જાણો શેની માટે - પાકિસ્તાની હિન્દુ સમાજ

ભારત સરકારે 31 ઓક્ટોબરે જાહેર કરેલા નવા ગેજેટમાં ભારતમાં વસતા 3 દેશના 6 જાતિના નાગરિકોને જિલ્લા કલેક્ટર ભારતીય નાગરિકત્વ મુદ્દે સ્પેશિયલ પાવર ( Special Powers to Anand District Collector ) આપવામાં આવ્યાં છે. ગુજરાતના બે જિલ્લા તેમાં શામેલ છે. જેનાથી આણંદમાં ભારતીય નાગરિકત્વ અરજીઓનો ( Indian Citizenship Application ) ઝડપથી નિકાલ થઇ જશે.

આણંદ જિલ્લા કલેકટર પાસે સ્પેશિયલ પાવર, જાણો શેની માટે

author img

By

Published : Nov 1, 2022, 8:43 PM IST

આણંદ કેન્દ્ર સરકાર દ્વારા ગૂજરાત રાજ્યમાં આણંદ અને મહેસાણા જિલ્લાના કલેકટરને સ્પેશિયલ પાવર આપવામાં આવ્યાં છે. ત્રણ પડોસી દેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 6 કોમના નાગરિકો જેમાં બુદ્ધ, જૈન, ઈસાઇ, હિન્દુ, શીખ જેવી જાતિના સમુદાયના નાગરિકો કે જેઓ ભારતમાં કોઇ ચોક્કસ સમયથી વસવાટ કરે છે તેમને ભારતીય નાગરિકત્વ (Indian Citizenship Application ) આપવામાં માટેના સ્પેશિયલ પાવર ફાળવવામાં આવ્યા છે. જેને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ( Special Powers to Anand District Collector ) ખાતે ભાગદોડ વધી જવા પામી હતી.

આણંદમાં ભારતીય નાગરિકત્વ અરજીઓનો ઝડપથી નિકાલ થઇ જશે

કલેકટરની પ્રતિક્રિયા આણંદ જિલ્લા કલેકટર ડી એસ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પહેલા સમગ્ર પ્રક્રિયા જિલ્લા સ્તરેથી અરજદાર અને સરકારના વચ્ચે મધ્યસ્થી તરીકે કરવામાં આવતી હતી. જે હવે ભારત સરકારે આપેલ નવા નિર્દેશ અનુસાર હવે આ પ્રકારની ( Special Powers to Anand District Collector ) અરજીઓનો જિલ્લાસ્તરે નિકાલ ( Special Powers to Anand District Collector )કરવામાં આવશે. જેથી અરજદાર અને સરકાર બંને પક્ષે સમય અને શક્તિની (Indian Citizenship Act ) બચત થશે સાથે અરજદારો ઓનલાઇન સીધા જ કલેક્ટર કચેરીએ અરજી ( Indian Citizenship Online ) કરી પોતાની ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે.

આણંદમાં ભારતીય નાગરિકત્વ માટે આવેલી અરજી મહત્વની વાત એ છે કે આણંદ જિલ્લામાં હાલ કલેકટર કચેરી ખાતે ભારતનું નાગરિકત્વ ( Special Powers to Anand District Collector ) મેળવવા માટેની 9 જેટલી અરજીઓ આવેલી છે. જેમાંથી 4 અરજીઓ પાકિસ્તાની નાગરિકો દ્વારા કરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે આ ચાર અરજદારોની અરજીનો નિકાલ પારંપરિક જૂની પદ્ધતિ મૂજબ થાય છે કે પછી સરકારના નવા ગેજેટમાં જિલ્લા કલેકટરને આપેલ સ્પેશિયલ પાવર ( Special Powers to Anand District Collector )અંતર્ગત આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

ભારતીય નાગરિકત્વ મેળવનાર પરિવારની પ્રતિક્રિયા હાલ સમગ્ર મામલે મૂળ પાકિસ્તાનમાં જન્મેલા અને થોડા સમય પહેલા ભારત સરકાર દ્વારા દેશમાં નાગરિકત્વ ( Special Powers to Anand District Collector ) આપવામાં આવેલ મહેશ્વરી પરિવાર સાથે ETV Bharat દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જેમાં સરકારના કલેકટરને આપેલા પાવરથી આ પરિવારે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પહેલાની પદ્ધતિ ખૂબ લાંબી હતી જેમાં સમયનો ખૂબ બગાડ થતો હતો. હવે કલેકટર કચેરીએ અરજી ( Special Powers to Anand District Collector )કરીને સમયનો બચાવ થશેે તેવી આશા વ્યકત કરી હતી.

સરકારના ગેઝેેટમાં જાહેરાત આણંદ પોલીસ વિભાગ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ આણંદ જિલ્લામાં પાકિસ્તાની હિન્દુ સમાજ ( Pakistani Hindu ) ના 73 જેટલા નાગરિકો વિવિધ સ્ટેટસ સાથે વસવાટ કરે છે. અન્ય દેશ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો અંગે કોઈ ડેટા મેળવી શકાયાં નથી. સમગ્ર મામલે જિલ્લા કલેકટર કચેરીએ ઓનલાઈન અરજી માટે અને જિલ્લા કલેકટર કચેરી ખાતે કામગીરીને શરૂ કરવા માટે મિટિંગ અને દોડધામ વધી જવા પામી હતી. ભારત સરકારે 31 ઓક્ટોબરે જાહેર કરેલા નવા ગેજેટમાં ભારતમાં વસતા 3 દેશના 6 જાતિના નાગરિકોને જિલ્લા કલેક્ટર ભારતીય નાગરિકત્વ ( Special Powers to Anand District Collector ) મુદ્દે મહત્ત્વની બાબત જોવા મળી છે. ગુજરાતમાં આણંદ અને મહેસાણા જિલ્લા કલેક્ટરને તેને લઇને આપ્યા સ્પેશિયલ પાવર ( Special Powers to Anand District Collector ) આપવામાં આવ્યાં છે. આણંદમાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 6 લઘુમતી જ્ઞાતિના નાગરિકોને વિશેષ નિયમોને (Indian Citizenship Act ) આધીન ભારતીય નાગરિકત્વ અપાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.