ETV Bharat / state

આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા - સરદાર પટેલ યુનિવર્સિટી

આણંદ : જિલ્લાના સરદાર પટેલ યુનિવર્સિટીના ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા
સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા
author img

By

Published : Jan 21, 2020, 1:29 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર ડેડીયાપાડાનો રહેવાસી વિપુલ વસાવા છેલ્લા ઘણા સમયથી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ઈકોનોમિક્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીએ કોઇ અંગત કારણોસર આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરીને કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Intro:સરદાર પટેલ યુનિવર્સિટીના ઇકોનોમિક્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા હોસ્ટેલમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી

Body:પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ડેડીયાપાડા નો રહેવાસી વિપુલ વસાવા છેલ્લા ઘણા સમયથી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી માં માસ્ટર ઓફ ઈકોનોમિક્સ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો

વિપુલ વસાવા અર્થશાસ્ત્રના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હોવાથી વિદ્યાનગર સ્થિત જ એક હોસ્ટેલમાં રહેતો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે સી.ટી હોસ્ટેલના રૂમ નંબર 12 માં આજે વિપુલ વસાવા દ્વારા પંખે લટકીને આત્મહત્યા કરી લેવામાં આવી છે મૃતક વિપુલ વસાવા મૂળ દેડિયાપાડાના કાલબી ગામનો રહેવાસી હોવાથી તેના પરિવારને આ ઘટના વિશે જાણ કરવામાં આવેલ છે હાલ વિદ્યાનગર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને કયા કારણોસર વિપુલ વસાવા એ આત્મહત્યા કરી તે દિશામાં ઝીણવટભરી તપાસનો ધમધમાટ આદર્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.