ETV Bharat / state

Pre Vibrant Summit in Anand: સુરત APMCની પહેલ ખેડુતો માટે મુલ્યવર્ધન શૃંખલાની શરૂઆત - સુરત APMCની પહેલ

આણંદ પ્રી વાઈબ્રન્ટ સમિટમાં વિવિધ (Pre Vibrant Summit in Anand) ખેતી અને ખેડૂતો સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને સંસ્થાઓ દ્વારા એક્ઝિબિશનમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં દેશની પ્રથમ પ્રોડક્શન લાઇન ધરાવતી સુરત apmc દ્વારા ખેડુતો માટે મુલ્યવર્ધન શૃંખલાની શરૂઆત કરવામાં આવી (value addition chain for farmers) હતી, જેમાં ખેડૂતો દ્વારા ઉત્પન કરવામાં આવેલ ખેતપેદાશોની ખેડૂત પાસેથી સીધી ખરીદી કરી તેને સીધી ગ્રાહક સુધી પહોંચાડવાની એક પહેલ કરવામાં આવી હતી.

Pre Vibrant Summit in Anand: સુરત APMCની પહેલ ખેડુતો માટે મુલ્યવર્ધન શૃંખલાની શરૂઆત

author img

By

Published : Dec 18, 2021, 8:18 AM IST

આણંદ: આણંદમાં ભરાયેલા પ્રી વાઈબ્રન્ટ સમિટમાં (Pre Vibrant Summit in Anand) વિવિધ ખેતી અને ખેડૂતો સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને સંસ્થાઓ દ્વારા એક્ઝિબિશનમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં સુરત APMC દ્વારા (Surat APMC initiates)દેશમાં પ્રથમ કહી શકાય તેવી વિશેષ પ્રકાર ઉભી કરેલી સુવિધા વાળા પ્રોડકશન લાઇન થકી બનાવેલ પેદાશો કે જેમાં ખેડૂતો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ગુણવત્તા યુક્ત ખેતપેદાશોની ખેડૂત પાસેથી સીધી ખરીદી કરી તેમાં મૂલ્યવર્ધન કરી તેને (value addition chain for farmers)સીધી ગ્રાહક સુધી પહોંચાડવાના નવતર પ્રયોગ તરીકેના કોન્સેપટ સાથેની એક પહેલ શરૂ કરવામાં આવી હતી,Apmcની અદ્યતન પ્રોડકશન લાઇનમાં ઉત્પન કરવામાં આવેલી પેદાશો સાથેનો સુરત APMCનો સ્ટોલ એક્સ્પોની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ પણ વાંચો:

Vibrant Gujarat Pre Event Summit: ફાર્મા ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા વાયબ્રન્ટ ગુજરાત પ્રિ ઇવેન્ટ સમિટનું આયોજન

ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.