ETV Bharat / state

બારકોલમાંથી અફીણ ઝડપાયું, વિદ્યાનગર પોલીસે કરી સફળ રેડ

આણંદ: વિદ્યાનગર પોલીસને બાતમી ચોક્કસ બાતમી મળી હતી કે, બારકોલ કોલોનીમાં એક શખ્સ દ્વારા નશીલા પદાર્થનું વેચાણ કરવામાં આવે છે. જે આધારે વિદ્યાનગર પોલીસ સ્ટેશનના PI ડી.ડી.શિલ્પી તેમજ સ્ટાફ દ્વારા ગુરુવારે બપોરના સમયે વર્ણન વાળી જગ્યા પર છાપો મારવામાં આવ્યો હતો.

બારકોલમાંથી અફીણ ઝડપાયું, વિદ્યાનગર પોલીસે કરી સફળ રેડ
author img

By

Published : Aug 9, 2019, 4:34 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, આ રેડમાં વિદ્યાનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. બાકરોલ કોલોની વિસ્તારમાં રહેતો સુલેમાન રશુલ વ્હોરા જેની ઉમર 67 વર્ષ છે. જેના ગોળ કોલોની સ્થિત મકાનમાં દાદરા નીચેથી મોટી માત્રામાં નશીલા પદાર્થ અફીણનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર પોલીસ બેડાંમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

બારકોલમાંથી અફીણ ઝડપાયું, વિદ્યાનગર પોલીસે કરી સફળ રેડ

પોલીસ દ્વારા અંદાજીત 9 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1 કિલો અને 920 ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે 28000નું અફીણ, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ 36000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રોહીબુશન અને નારકોટેર્ક્સનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:વિદ્યાનગર પોલીસ દ્વારા બાકરોલ કોલોની વિસ્તારમાં બાતમી ના આધારે સફળ રેડ કરી નશીલા પદાર્થ નો મોટો જથ્થો પકડળી પડ્યો છે.Body:વિદ્યાનગર પોલીસ ને ચોક્કસ બાતમી મળી હતી કે બાકરોલ કોલોની માં એક શખ્સ દ્વારા નશીલા પદાર્થ નું વેચાણ કરવામાં આવે છે, જે આધારે વિદ્યાનગર પોલીસ સ્ટેશન ના પી આઈ ડી ડી શિલ્પી દ્વારા સ્થાફ ના માણસો સાથે રાખી ગુરુવારે બપોરના સમયે વર્ણન વાળી જગ્યા પર છાપો મારવામાં આવ્યો હતો..

આ રેડમાં વિદ્યાનગર પોલીસ ને મોટી સફળતા હાથ લાગી છે બાકરોલ કોલોની વિસ્તાર માં રહેતો સુલેમાન રશુલ વ્હોરા જેની ઉમર 67 વર્ષ છે જેના ગોળ કિલોની સ્થિત મકાન માં દાદરા નીચે થી મોટી માત્રા માં અફીણ નો જથ્થો માડી આવ્યો હોવાનું સામે આવતા સમગ્ર પોલીસ બેડાં માં ખળભળાટ મચીજવા પામ્યો હતો પોલીસ દ્વારા અંદાજીત 9 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં કુલ 1કિલો અને 920 ગ્રામ અફીણ નો જથ્થો માડી આવ્યો છે.પોલીસે 28000 નું અફીણ અને મોબાઈલ અને રોકડ રકમ માડી કુલ 36000 નો મુદ્દામાલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે...

Conclusion:પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રોહીબુશન અને નારકોટેર્ક્સ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવા માં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.