આંણદઃ પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લા પંચાયતની આરોગ્ય કચેરીમાં બુધવારે બપોરના સમયે કરાર આધારીત નોકરી કરતા પ્રેમલ દવે નામના યુવક દ્વારા કાર્ડ રીન્યુ ન કરવા બાબતે કચેરીમાં જ ઝેરી પદાર્થ લેતા હડકંપ મચી ગઇ હતી. પંરતું સમયસર સારવાર મળી જતા કર્મચારીનો જીવ બચી ગયો હતો.
આરોગ્ય કર્મચારીના આત્મહત્યાના પ્રયાસ મુદ્દે કર્મચારીઓની હડતાલ - Anand samachar
છેલ્લા દસ વરસથી આરોગ્ય ખાતામાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારી દ્વારા બુધવારે બપોરના સમયે જિલ્લા પંચાયત આરોગ્ય કચેરી ખાતે ઝેરી પદાર્થ પી લેતા ચકચાર મચી ગઇ હતી. સદનસીબે સમયસર સારવાર મળી જતા કર્મચારીનો જીવ બચી ગયો હતો.
આરોગ્ય કર્મચારીનો આત્મહત્યાના પ્રયાસ મામલે જિલ્લાના કરાર આધારિત કર્મચારીઓએ પાડી હડતાલ
આંણદઃ પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લા પંચાયતની આરોગ્ય કચેરીમાં બુધવારે બપોરના સમયે કરાર આધારીત નોકરી કરતા પ્રેમલ દવે નામના યુવક દ્વારા કાર્ડ રીન્યુ ન કરવા બાબતે કચેરીમાં જ ઝેરી પદાર્થ લેતા હડકંપ મચી ગઇ હતી. પંરતું સમયસર સારવાર મળી જતા કર્મચારીનો જીવ બચી ગયો હતો.
Intro:છેલ્લા દસ વરસથી આરોગ્ય ખાતામાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારી દ્વારા બુધવાર બપોર ના સમયે જીલ્લા પંચાયત આરોગ્ય કચેરી ખાતે ઝેરી પદાર્થ પી લેતા ચકચાર મચી જવા પામી સદ્નસીબે સમયસર સારવાર મળી જતા કર્મચારી નો જીવ બચી ગયો હતો, પરંતુ તંત્ર દ્વારા કર્મચારીઓના તથા શોષણના વિરોધમાં આજે કરાર આધારીત સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા હડતાલ પાડી તેમની માંગ રજૂકરવામાં આવીહતી.
Body:પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લા પંચાયત ની આરોગ્ય કચેરી માં બુધવારે બપોરના સમયે કરાર આધારીત નોકરી કરતા પ્રેમલ દવે નામના યુવક દ્વારા કાર્ડ રીન્યુ ન કરવા આ બાબતે કચેરીમાં જ ઝેરી પદાર્થ લેતા હડકંપ મચી જવા પામ્યો હતો સમયસર સારવાર મળી જતા કર્મચારીનો જીવ બચી જાવા પામ્યો હતો.
આજે સવારથી આણંદ જિલ્લામાં આરોગ્ય ખાતામાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા હડતાળ પાડીને તંત્રને રજૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં કરાર આધારિત કર્મચારીઓ કામથી અળગા રહી ને અધિકારીઓ દ્વારા તેમના તથા શોષણનો વિરોધ કરવામાં આવ્યો હતો.
કર્મચારીઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી હતી કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાર આધારિત કર્મચારીઓ નું શોષણ અટકાવવામાં આવે અને સરકારી કર્મચારીઓને ફરજમાં રક્ષણ પૂરું પાડે સાથે જ પ્રેમલ દવેને ન્યાય મળે અને તેમનો કોંટ્રાક્ટ રીન્યુ કરવામાં આવે તેવી કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.
Conclusion: