ETV Bharat / state

ગુજરાતના પેરિસમાં 14મો ધર્મજ-ડે ઉજવાયો - dharmaj day news

આણંદઃ ગુજરાતના પેરિસ તરીકે પ્રખ્યાત એવા ધર્મજ ગામ છેલ્લા 14 વર્ષથી ધર્મજ-ડેની ઉજવણી કરવામાં આવે છે. જે રીતે ભારત દેશમાં સર્વોચ્ચ નાગરિક સન્માન રૂપે ભારત રત્ન આપવામાં આવે છે, તે રીતે વિદેશમાં વસતા ધર્મજ વાસીઓને તેમના ઉમદા કાર્યો બદલ સન્માનિત કરવા માટે ગ્રામવાસીઓ દ્વારા ધર્મજ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

dharmaj day paris global village
ગુજરાતના પેરિસમાં 14મો ધર્મજ ડે ઉજવાયો
author img

By

Published : Jan 13, 2020, 4:19 PM IST

ચરોતરના પ્રખ્યાત એવા ધર્મજમાં 14મા ધર્મજ-ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદેશમાં વસતા ગ્રામજનો તથા સ્થાનિકોની ઉપસ્થિતિમાં લંડનના રહેવાસી તૃપ્તિબેન પટેલને આ વર્ષે ધર્મજ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તૃપ્તિબેન લંડનમાં 40 વર્ષથી હિન્દુ ફોરમના અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે. જેઓએ વિદેશની ધરતી પર રહેતા હોવા, છતાં દેશમાં કન્યા કેળવણી માટે જાગૃતા લાવવા ઉમદા કાર્યો કરતા રહે છે. તેઓની આ કન્યા કેળવણી માટે તેમના તરફથી કરવામાં આવતી સેવાને ધ્યાનમાં રાખીને તેમને ધર્મજ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના પેરિસમાં 14મો ધર્મજ ડે ઉજવાયો

ધર્મજ-ડે તેમની અલગ વિચારવાની ક્ષમતાને લઇ સમગ્ર વિશ્વમાં પ્રસરેલા ધર્મજ વાસીઓ માટે છે. સોમવારે ધર્મજ-ડે નિમિત્તે ડિજિટલ વંશાવલીનું લોકાર્પણ ધર્મજવાસીઓએ કર્યું હતું. આ વંશાવલીમાં ગામના દીકરાઓ સહિત દીકરીઓ અને પુત્રવધૂઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સમાજમાં દીકરીઓને પુરૂષ સમોવડી બનાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે, તેને પ્રોત્સાહન આપવા માટે ધર્મજવાસીઓ દ્વારા ડિજિટલ વંશાવલીમાં ગામની દીકરીઓ અને પુત્રવધૂને પણ સ્થાન આપી એક સમાજમાં ઉમદા ઉદાહરણ પુરૂ આપતાં કાર્ય કરવામાં આવ્યું છે. ધર્મજવાસીઓની માન્યતા છે કે, સમગ્ર વિશ્વમાં આ પ્રથમ ઘટના હશે કે, કોઈપણ વંશાવલીમાં પુત્રીઓ અને પુત્રવધૂઓનો સમાવેશ કરી તેમના નામની નોંધણી કરવામાં આવી હોય.

dharmaj day  celebration in paris of gujarat
ગુજરાતના પેરિસમાં 14મો ધર્મજ ડેની ઉજવણી

Intro:ગુજરાતના પેરિસ તરીકે પ્રખ્યાત ધર્મજ ગામ છેલ્લા 14 વર્ષથી ધર્મજ ડેની ઉજવણી કરતું આવ્યું છે જે રીતે ભારત દેશમાં સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવામાં આવે છે તે રીતે વિદેશમાં વસતા ધર્મજ વાસીઓને તેમના ઉમદા જીવન પ્રત્યે સન્માનિત કરવા માટે ગ્રામવાસીઓ દ્વારા ધર્મજ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે

Body:ચરોતરના પ્રખ્યાત એવા ધર્મજમાં 14મા ધર્મજ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં વિદેશમાં વસતા ગ્રામજનો તથા સ્થાનિકોની ઉપસ્થિતિમાં લંડનના રહેવાસી તૃપ્તિબેન પટેલને આ વર્ષે ધર્મજ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા તૃપ્તિબેન લંડનમાં 40 વર્ષથી હિન્દુ ફોરમના અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે જેઓએ વિદેશની ધરતી પર રહતા હોવા છતાં દેશમાં કન્યા કેળવણી માટે જાગૃતા લાવવા ઉમદા કાર્યો કરતા આવ્યા છે તેઓની આ કન્યા કેળવણી માટે તેમના તરફથી કરવામાં આવતી સેવા વૃત્તિને ધ્યાને લઇ ધર્મજ વાસીઓ એ નોંધ લઈ ધર્મજ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

ધર્મજ ડે તેમની અલગ વિચારવાની ક્ષમતાને લઇ સમગ્ર વિશ્વમાં પ્રસરેલા ધર્મજ વાસીઓ માટે છે ત્યારે આજે ધર્મજ ડેમના નિમિત્તે ડિજિટલ વંશાવલી નું લોકાર્પણ દરરોજ વાસીઓ કર્યું હતું.આ વંશાવલી માં ગામ ના દીકરાઓ સહિત દીકરીઓ અને પુત્રવધૂઓને પણ સ્થાન આપવામાં આવનાર છે સમાજમાં બેન દીકરીઓ ને પુરુષ સમોવડી બનાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તેને પ્રોત્સાહન આપવા માટે ધર્મજ વાસીઓ દ્વારા ડિજિટલ વન સાવલીમાં ગામની દીકરીઓ અને પુત્રવધૂને સ્થાન આપી એક સમાજમાં ઉમદા
ઉદાહરણ આપતાં કાર્ય કરવામાં આવ્યું છે ધર્મજ વાસીઓ ની માન્યતા સમગ્ર વિશ્વમાં આ પ્રથમ ઘટના હશે કે કોઈપણ સાવલીમાં પુત્રીઓને અને પુત્રવધૂને સમાવેશ કરીને તેમના નામની નોંધણી કરવામાં આવી હોય.

Conclusion:બાઈટ :- તૃપ્તિ પટેલ લંડન
બાઈટ :- અશોક પટેલ વનસાવલીના રચેતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.