ETV Bharat / state

તારાપુર APMCનાં સેક્રેટરી અને કારોબારી ચેરમેન વિરુદ્ધ ગુનો નોંધાયો

આંણદ પાસે આવેલ તારાપુરમાં એપીએમસીના સેક્રેટરી અને કારોબારી ચેરમેન બંને મેળા પીપણાથી ઠરાવ બુકમાં ચેરમેનની આગળ "કા" શબ્દ ઉમેરો કરી કારોબારી ચેરમેનને સત્તા આપેલ છે. તેવી ખોટી હકીકત ઊભી કરી રેકોર્ડ સાથે ચેડા કરી ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરી ખોટા દસ્તાવેજ બનાવમાં આવ્યા હતા. જે અંગે તારાપુર પોલીસ મથકે ફરિયાદ કરતા તારાપુર પોલીસ સેક્રેટરી તથા કારોબારી ચેરમેન વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

તારાપુર APMCનાં સેક્રેટરી અને કારોબારી ચેરમેન વિરુદ્ધ ગુનો નોંધાયો
તારાપુર APMCનાં સેક્રેટરી અને કારોબારી ચેરમેન વિરુદ્ધ ગુનો નોંધાયો
author img

By

Published : Oct 12, 2022, 1:30 PM IST

આંણદ પાસે આવેલ તારાપુરમાં એપીએમસીના સેક્રેટરી અને કારોબારી ચેરમેન બંને મેળા પીપણાથી ઠરાવ બુકમાં ચેરમેનની આગળ "કા" શબ્દ ઉમેરો કરી કારોબારી ચેરમેનને સત્તા આપેલ છે. તેવી ખોટી હકીકત ઊભી કરી રેકોર્ડ સાથે ચેડા કરી ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરી ખોટા દસ્તાવેજ બનાવી આચરવામાં આવેલી ગેરરીતીઓ બાબતે એપીએમસી ચેરમેન દ્વારા જિલ્લા રજીસ્ટર તથા નિયામક ગાંધીનગરને કાયદેસરની કાર્યવાહી કરવા મંજૂરી માંગતા મંજૂરી મળતા એ પી એમ સી ચેરમેને તારાપુર પોલીસ મથકે ફરિયાદ કરતા તારાપુર પોલીસ સેક્રેટરી તથા કારોબારી ચેરમેન વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નિયમોના માહિતગાર તારાપુર એપીએમસીમાં વર્ષ 2010થી સેક્રેટરી તરીકે વિક્રમ ભીખા રબારી જેઓ તારાપુર ફરજ બજાવતા હતા. કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામ બાબુ રબારી જેઓ ઈસરવાડા તારાપુર વર્ષ 20-21 થી ફરજ બજાવે છે. સેક્રેટરી વિક્રમ રબારી અને કારોબારી ચેરમેન ઘનશ્યામ રબારી દ્વારા ઠરાવ બુક નંબર ત્રણ પેટા વિભાગ બે માં સામાન્ય સભામાં સેક્રેટરી સામે સેવા શિસ્તના નિયમો અન્વયે કાર્યવાહી કરવાનું આ અન્વયે નિવૃત્ત અધિકારી અથવા સેવા શિસ્તના નિયમોના માહિતગાર વ્યક્તિની નિમણૂક કરવા અંગે અને મહેનતાણું નક્કી કરવા બજાર સમિતિના ચેરમેનને સત્તા આપવાનું ઠરાવવામાં આવેલ હતું.

શિસ્તના નિયમો જેની સહી સિક્કા વાળી નકલ જિલ્લા રજીસ્ટર આણંદ તથા નિયોજક ખેતબજર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરને ઇ-મેઈલથી મોકલી આપવામાં આવી હતી. જે અનુસાર ચેરમેન દ્વારા સેવા શિસ્તના નિયમોના માહિતગાર વ્યક્તિની નિમણૂક કરી દેવામાં આવી હતી.

ઠરાવ બુક રદ કરતો પત્ર મળતા ચેરમેન મદારસંગ શીણોલે ઠરાવ નંબર ત્રણના પેટા ભાગ બે માં સભ્યો દ્વારા ચેરમેનને નિમણૂકની સત્તા આપવામાં આવી હતી. જે ઠરાવમાં શ્રી ની આગળના ભાગે "કા" શબ્દ પાછળથી ઉમેરી દઈ ઠરાવ બુકમાં જે તે સમયના લખાણમાં ચેડા કરી લખાણ સુધારી તેનો ખોટી રીતે ઉપયોગ કરી સેક્રેટરી વિક્રમ ભીખા રબારીએ તથા કારોબારી ચેરમેન ઘનશ્યામ બાબુ રબારી સાથે મેળા પીપણું કરી ચેરમેન દ્વારા કરવામાં આવેલ નિમણુક રદ કરી બીજાની નિમણૂક કરી ગુનાહિત કૃત્ય કરતા એપીએમસી તારાપુરના ચેરમેન દ્વારા એપીએમસી એક્ટ 1163ની કલમ 42 મુજબ જિલ્લા રજીસ્ટર આણંદ તથા નિયોજક ગાંધીનગરને કાર્યવાહી કરવા અરજી કરતા કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી મળતા એપીએમસી ચેરમેન મદાર શિણોલ દ્વારા તારાપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી હતી.

ગુનો નોંધ્યો તારાપુર પોલીસે એપીએમસી ચેરમેનની ફરીયાદના આધારે સેક્રેટરી વિક્રમભ ભીખા રબારી તથા કારોબારી ચેરમેન ઘનશ્યામ બાબુ રબારી વિરુદ્ધ આઈપીસી સેક્શન 465, 471 ,420 ,406 ,114 મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.