ETV Bharat / state

લો બોલો, 5 વર્ષમાં ભરતસિંહે કે તેમનાં પત્નીએ રત્તીભર સોનું ખરીદ્યું નથી... - aanadn

આણંદઃ આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના બાહુબલી ઉમેદવાર કે જેમને ચોથીવાર પક્ષે ઉમેદવારી પત્ર ભરવા મોકલ્યા છે. એવી ભરતસિંહ સોલંકીએ છેલ્લા 5 વર્ષમાં સોનાની ખરીદી જ કરી નથી.....અરે એ વાત તો જવા દો, પણ ભરતસિંહે કે તેમના પત્નીએ પમ છેલ્લા 15 વર્ષથી સોનાની ખરીદી કરી જ નથી. ભરતસિંહે ઉમેદવારી પત્ર ભરવા સમયે રજૂ કરેલા એફીડેવીટમાં હાથ પર રોકડ રકમ ૬.પ૬ લાખ અને બેંકમાં ૯૩.૭૫ લાખની થાપણો દર્શાવી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 4, 2019, 4:14 PM IST

ગત રોજ ઉમેદવારી પત્ર ભરવા સમયે રજૂ કરેલી એફીડેવીટમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ હાથ પર રોકડ રકમ ૬.પ૬ લાખ અને બેંકમાં ૯૩.૭૫ લાખની થાપણો દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, ૧પ વર્ષ અગાઉ પ્રથમ વખત સાંસદ તરીકેની ઉમેદવારી સમયે તેઓ પાસે રોકડ રકમ રૂ. ર૧ હજાર હતી. જે વર્ષ ર૦૦૯માં ર લાખ, ર૦૧૪માં ૨૩.૫૧ હતી. અહોઆશ્ચર્મ તો એ છે કે, છેલ્લા ૧૫ વર્ષોમાં ભરતસિંહ કે તેમનાં પત્નીએ સોનાની ખરીદી જ કરી નથી.

ભરતસિંહ પાસે 15 વર્ષ અગાઉનું ૪૦૦ ગ્રામ સોનું જ યથાવત રહ્યું છે, પરંતુ ભરતસિંહ વાહનો રાખવામાં આગળ આવ્યા છે. કારણ કે, પ વર્ષ અગાઉ ભરતસિંહ પાસે ૫,૬૭,૬૪૦ના વાહનો હોવાની તેમણે એફિડેવિટમાં મુક્યા હતા. જે હાલમાં મુકેલ એફિડેવિટમાં રપ.૬૦ લાખ છે, તો તેમના પત્ની પાસે અગાઉ ૪.પ લાખની હોન્ડા સીટીની સામે હાલમાં ૧૬.૩૮ લાખની કિંમતની ઇનોવા ક્રિષ્ટા કાર છે.છેલ્લાં 5 વર્ષમાં ભરતસિંહ સોલંકી પાસે રોકડ અને ડિપોઝીટમાં ઘટાડો થયો છે.

આણંદ ખાતે ઉમેદવારી પત્રમાં ભરતસિંહે કુલ ૧.૪૧ કરોડની જંગમ મિલકત દર્શાવી હતી, તો કુલ ૩.ર૭ કરોડની સ્થાવર મિલકત દર્શાવી હતી. કુલ ૧૯.૩૪ લાખ ની લાયબલિટી દર્શાવી છે. જ્યારે તેઓના પત્નીના નામે ૧૬.૭પ લાખ જંગમ અને ૮ લાખની સ્થાવર મિલકત દર્શાવી છે.

લો કરો વાત.... પ વર્ષમાં ભરતસિંહ કે તેમનાં પત્નીએ રત્તીભર સોનું ખરીદયું નથી, 

છેલ્લાં 5 વર્ષ માં ભરતસિંહ સોલંકી પાસે રોકડ અને ડિપોઝીટમાં ઘટાડો થયો....

આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના બાહુબલી ઉમેદવાર કે જેમને ચોથી વાર પક્ષે ઉમેદવારી પત્ર ભરવા મોકલ્યા તેવા ભરતસિંહ સોલંકીએ ચેલા 5 વર્ષ માં સોનાની ખરીદીજ કરી નથી,અરે એ વાત તો જવા દો...... પણ ભરતસિંહ કે તેમના પત્ની એ છેલ્લા 15 વર્ષ થી સોનાની ખરીદીજ નથી કરી.

ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવા સમયે રજૂ કરેલ એફીડેવીટમાં કૉંગ્રેશ ના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ  હાથ પર રોકડ રકમ ૬.પ૬ લાખ અને બેંકમાં ૯૩.૭૫ લાખની થાપણો દર્શાવી હતી. તો ઉલ્લેખનીય છે કે ૧પ વર્ષ અગાઉ પ્રથમ વખત સાંસદ તરીકેની ઉમેદવારી સમયે તેઓ પાસે રોકડ રકમ રૂ. ર૧ હજાર હતી. જે વર્ષ ર૦૦૯માં ર લાખ, ર૦૧૪માં ૨૩.૫૧ હતી. અહોઆશ્ચર્મ તો એ છે કે....છેલ્લા ૧૫ વર્ષોમાં ભરતસિંહ કે તેમનાં પત્નીએ સોનાની ખરીદી જ કરી નથી. તેઓ પાસે 15 વર્ષ અગાઉનું ૪૦૦ ગ્રામ સોનું જ યથાવત રહ્યું છે. પરંતુ ભરતસિંહ વાહનો રાખવામાં આગળ આવ્યા છે કારણ કે પ વર્ષ અગાઉ ભરતસિંહ પાસે ૫૬૭૬૪૦ના વાહનો હોવાની તેમણે એફિડેવિટ માં મુક્યા હતા જે  હાલમાં મુકેલ એફિડેવિટ માં રપ.૬૦ લાખ છે, તો તેમના પત્ની પાસે અગાઉ ૪.પ લાખની હોન્ડા સીટીની સામે હાલમાં ૧૬.૩૮ લાખની કિંમતની ઇનોવા ક્રિષ્ટા કાર છે. 

આણંદ ખાતે ઉમેદવારી પત્રમાં ભરતસિંહે કુલ ૧.૪૧ કરોડ ની જંગમ મિલ્કતો દર્શાવી હતી તો કુલ ૩.ર૭ કરોડ ની સ્થાવર મિલકતો દર્શાવી હતી તો કુલ ૧૯.૩૪ લાખ ની લાયબલિટી દર્શાવી છે. જયારે તેઓના પત્નીના નામે ૧૬.૭પ લાખ જંગમ અને ૮ લાખની સ્થાવર મિલ્કતો દર્શાવી છે.

Yashdip gadhavi.
Etv bharat.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.