ETV Bharat / state

આણંદ જિલ્લામાં NRUની શરૂઆત કરાઈ

યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ભારતમાં NRU રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરી યુવાનો અને વિદ્યાર્થીઓને રોજગાર, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો માટે જાગૃત કરી દેશને સાચી દિશામાં આગળ વધે તે માટેના રજિસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે. જેને આણંદ જિલ્લામાં, યૂથ કોંગ્રેસના આગેવાનો દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

author img

By

Published : Jan 29, 2020, 8:49 PM IST

annad district youth congress started NRU
આણંદ જિલ્લામાં NRUની શરૂઆત કરાઈ

આણંદઃ દેશમાં ચાલી રહેલી વર્તમાન પરિસ્થિતિને લઈ રાજકારણમાં અવારનવાર નવા મુદ્દાઓ પર પક્ષ અને વિપક્ષ અનેક આંકડાકીય વાતચીત કરતા હોય છે. યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં નેશનલ રજિસ્ટર ઓફ અનએમ્પલોઈડના ટોલ ફ્રી નંબરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા લોન્ચ કરાયેલા નંબર પર મિસકોલ મારી બેરોજગાર યુવાનોને NRUના સમર્થનમાં રજિસ્ટર થવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

આણંદ જિલ્લામાં NRUની શરૂઆત કરાઈ

આ પ્રસંગે યુથ કોંગ્રેસના આગેવાન અલ્પેશ પુરોહિત એ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દેશના યુવાનોને જાતિ અને ધર્મના નામે ગેરમાર્ગે દોરી રહી છે. દેશમાં સાચા મુદ્દાઓથી યુવાનોને તથા ભોળી જનતાને ગુમરાહ કરી રહી છે. વર્તમાન સરકાર કેન્દ્ર અને રાજ્યમાં બહુમતીના જોરે કાયદાઓ પસાર કરી દીધો હોય, તથા જે વિસ્તારોમાં કોઈ જ પ્રકારનું આ કાયદાઓનો વિરોધ ન હોવા છતાં, તેના સમર્થનમાં રેલીઓ કરી યુવાનોને તથા વિદ્યાર્થીઓને ગુમરાહ કરી રહી છે.

annad district youth congress started NRU
આણંદ જિલ્લામાં NRUની શરૂઆત કરાઈ

રોજગારી શિક્ષણ વ્યવસાય વિકાસના મુદ્દાઓથી તેમને અલગ કરી જાતિ અને ધર્મવાદના મુદ્દા ઉપર ખોટી રીતે ફેરવી રહ્યા હોય, જેના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને સાચી દિશા બતાવવા માટે અને રોજગારી અને શિક્ષણ આરોગ્યની પાયાની જરૂરિયાતો માટે જાગૃત કરવા NRU રજિસ્ટ્રેશનને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં મિસકોલ કરી આણંદ જિલ્લાની જનતાને જોડાવા માટે આગેવાનો દ્વારા આહ્વાન કરાયું હતું.

Intro:યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ભારતમાં એન આર યુ રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરી યુવાનો અને વિદ્યાર્થીઓને રોજગાર શિક્ષણ આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો માટે જાગૃત કરી દેશને સાચી દિશામાં આગળ વધે તે માટેના રજિસ્ટ્રેશન ની શરૂઆત કરવામાં આવી છે જેને આણંદ જિલ્લામાં, યૂથ કોંગ્રેસના આગેવાનો દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

Body:દેશમાં ચાલી રહેલ વર્તમાન પરિસ્થિતિને લઈ રાજકારણમાં અવારનવાર નવા મુદ્દાઓ પર પક્ષ અને વિપક્ષ અનેક આંકડાકીય વાતચીત કરતા હોય છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં નેશનલ રજિસ્ટર ઓફ અન્એમ્પલોઈડ. ના ટોલ ફ્રી નંબર નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા લોન્ચ કરાયેલા નંબર ઉપર મિસકોલ મારી બેરોજગાર યુવાનોને એન આર યુ ના સમર્થન માં રજીસ્ટર થવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યુથ કોંગ્રેસના આગેવાન અલ્પેશ પુરોહિત એ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દેશના યુવાનોને જાતિ અને ધર્મના નામે ગેરમાર્ગે દોરી રહી છે અને દેશમાં સાચા મુદ્દાઓથી યુવાનોને તથા ભોળી જનતાને ગુમરાહ કરી રહી છે ત્યારે વર્તમાન સરકાર કેન્દ્ર અને રાજ્યમાં બહુમતીના જોરે કાયદાઓ પસાર કરી દીધો હોય તથા જે વિસ્તારોમાં કોઈ જ પ્રકારનું આ કાયદાઓનો વિરોધ ન હોવા છતાં તેના સમર્થનમાં રેલીઓ કરી યુવાનોને તથા વિદ્યાર્થીઓને ગુમરાહ કરી રહી છે અને રોજગારી શિક્ષણ વ્યવસાય વિકાસના મુદ્દાઓથી તેમને અલગ કરી જાતિ અને ધર્મવાદના મુદ્દા ઉપર ખોટી રીતે ફેરવી રહ્યા હોય જેના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને સાચી દિશા બતાવવા માટે અને રોજગારી અને શિક્ષણ આરોગ્ય ની પાયાની જરૂરિયાતો માટે જાગૃત કરવા એન આર યુ રજીસ્ટ્રેશન ને ખુલ્લુ મુકવામાં આવ્યું છે જેમાં મિસકોલ કરી આણંદ જિલ્લાની જનતાને જોડાવા માટે આગેવાનો દ્વારા આહવાન કરાયું હતું.

બાઈટ : સવાજસિંહ ગોહિલ(પ્રમુખ યુથ કોંગ્રેસ આણંદ)

બાઈટ: અલ્પેશ પુરોહિત(કોંગ્રેસ આગેવાન)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.