ETV Bharat / state

આણંદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાત - anand

આણંદઃ છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હજુ થોડા સમય અગાઉ જ વ્યાજના ચક્કરમાં જ એક મિત્રએ બીજા મિત્રોની ગોળીમારી હત્યા કરી હતી. જે કેસના કાગળની સહી હજી સુકાઈ નથી ત્યાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સોમવારે સાંજે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે.

આણંદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાત
author img

By

Published : Jul 9, 2019, 4:07 AM IST

Updated : Jul 9, 2019, 4:47 AM IST

આણંદ ગણેશ ચોકડી પાસે આવેલ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઈ મેકવાન દ્વારા આજે અમદાવાદ બોમ્બે બ્રોડગેજ રેલવે ટ્રેક પર વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવી કરુણ વિદાય લીધી હતી. આણંદ રેલવે પોલીસે વદોડથી આણંદ તરફ આવતી એક ગુડ્સ ટ્રેનની અજાણ્યા યુવાનનેવ ટક્કર વાગી હોવાની માહિતી મળી હતી. જેની જાણ થતાં જ રેલવે પોલીસ ફોર્સના જવાનો ઘટના સ્થળે પહોંચ્યાં હતા. જ્યાં એક યુવાનની ગંભીર ઇજાઓ પહોંચેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતી. જેની તપાસ કરતા તે ટ્રેનની અડફેટે આવતા મૃત્યુ પામ્યા હોવાની વિગતો સામે આવી હતી.

આણંદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાત

પરેશભાઈએ અંતિમ ચિઠ્ઠીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, આણંદમાં આવેલ કવિતા શોપિંગ સેન્ટરમાં દરજીનો વ્યવસાય કરતા કિશોરભાઈ પાસેથી અંગત કામ સારું 20 ટકા વ્યાજે લીધેલા 6000 રૂપિયાની સામે વ્યાજખોર કિશોરભાઈ દ્વારા 30,000 ₹ની વારંવાર માંગણી કરવામાં આવતી હતી.મૃતકના પરિવારને પણ મારી નાખવાની ધમકી આપતો હતો.

"મૃતદેહ 4 કલાક રેલવે ટ્રેક પાસે પડ્યો રહ્યો"

આણંદમાં સોમવારે સાંજના 6 કલાક આસપાસ બનેલી આ ઘટનામાં રેલવે પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને રેલવે ટ્રેક પરથી ખસેડી લીધો હતો. ત્યારબાદ રેલવે કંટ્રોલને મૃતદેહને આણંદ પહોંચાડવા માટે વડોદ તરફથી આણંદ તરફ ડાઉન લાઇનમાં આવતી કોઈ ટ્રેનમાં મૃતદેહને આણંદ પહોંચાડવા ટ્રેન ને રોકવા રેલવે તંત્ર ને પોલીસ દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં જાણે અધિકારીઓમાં માનવતા મરી પરવારી હોય તેમ રાત્રી ના 11 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારની હકારાત્મક વલણ ન દાખવતા અંતે રેલવે પોલીસ ને આણંદ નગરપાલિકા ની એમ્બ્યુલન્સ ની મદદ લેવા ફરજ પડી હતી. એટલે કે 4 થી 5 કલાક સુધી પરેશભાઈના મૃતદેહને ત્યાંથી દર 20 મિનિટે પસાર થતી એક પણ ટ્રેન માં મુકવા રેલવે તંત્ર તૈયાર ન હતું.

પરેશભાઈ GEBમાં ડોર ટુ ડોર લાઈટ બિલ ફાળવાની કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા. જેમના પરિવારમાં તે ત્રણ ભાઈઓ છે. જેમાં પરેશભાઈ બીજા નંબરના પુત્ર હતા. તેમના માતા પિતા તેમની સાથે સાગર એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

  • "આધાર કાર્ડની મદદ થી થઈ મૃતકની ઓળખ"

રેલવે પોલીસને મૃતકના ખિસ્સામાંથી મળેલ પાકીટમાં રહેલ તેમના આધાર કાર્ડની મદદથી મૃતકના નામ અને રહેઠાણ માહિતી મેળી હતી.

  • પોલીસ તપાસમાં મોતનું સાચું કારણ બહાર આવશે :રેલવે પોલીસ

આ ઘટના અંગે રેલવે પોલીસને પૂછવામાં આવતા પોલીસ દ્વારા જણાવ્યું હતું કે, હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તાપસ બાદ આત્મહત્યા કરવા પાછળનું સાચું કારણ બહાર આવશે.પરિવારના નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે .

Intro:Body:

આણંદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાત

આણંદઃ છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હજુ થોડા સમય અગાઉ જ વ્યાજના ચક્કરમાં જ એક મિત્રએ બીજા મિત્રોની ગોળીમારી હત્યા કરી હતી. જે કેસના કાગળની સહી હજી સુકાઈ નથી ત્યાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સોમવારે સાંજે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે.

આણંદ ગણેશ ચોકડી પાસે આવેલ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઈ મેકવાન દ્વારા આજે અમદાવાદ બોમ્બે બ્રોડગેજ રેલવે ટ્રેક પર વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવી કરુણ વિદાય લીધી હતી. સોમવારે સાંજના 6 કલાકની આસપાસ આણંદ રેલવે પોલીસે વદોડથી આણંદ તરફ આવતી એક ગુડ્સ ટ્રેનની અજાણ્યા યુવાનનેવ ટક્કર વાગી હોવાની માહિતી મળી હતી. જેની જાણ થતાં જ રેલવે પોલીસ ફોર્સના જવાનો તાબળતોડ જણાવેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં એક 40 વર્ષ આસપાસના યુવાનની બોડી ગંભીર ઇજાઓ પહોંચેલી હાલતમાં મળી હતી, જેની તપાસ કરતા તે ટ્રેનની અડફેટે આવતા મૃત્યુ પામ્યા હોવાની વિગતો સામે આવી હતી. બાદમાં પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી મૃતકની ઓળખ માટે તેની અંગઝળતી કરતા તેના પેન્ટના ખિસ્સામાં કોથળીમાં મુકેલી સ્યુસાઈડ નોટ મળી આવતા સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી.

પરેશભાઈએ અંતિમ ચિઠ્ઠીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, આણંદમાં આવેલ કવિતા શોપિંગ સેન્ટરમાં દરજીનો વ્યવસાય કરતા કિશોરભાઈ પાસેથી અંગત કામ સારું 20% વ્યાજે લીધેલા 6000 રૂપિયાની સામે વ્યાજખોર કિશોરભાઈ દ્વારા 30,000 ₹ની વારંવાર માંગણી કરવામાં આવતી હતી, પરેશભાઈએ ચિઠ્ઠીમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, કિશોરભાઈ તેમના પિતા કે જે એક પગે અપંગ છે તેમનો બીજો પગ તોડી નાખવાની ધમકી આપે છે અને મૃતકના પરિવારને પણ મારી નાખવાની ધમકી આપતો હતો.

અહીં પ્રાથમિક મળતી માહિતી પરથી કહી શકાય કે સમાજમાં ફેલાયેલા આ વ્યાજખોરીના ચક્રવાતના ત્રાસમાં પરેશભાઈ જેવા અનેક વ્યક્તિઓ દ્વારા આવા કરુણ પગલાં ભરવામાં આવતા હોવાના દાખલા અવારનવાર બનતાં હોવા છતાં આવા સમાજના દુશ્મન કહી શકાય તેવા વ્યાજખોરીના વ્યવસાય એટલી બે રોક ટોક ધમધમતા ચાલતા હોય છે, જેનો ભોગ પરેશભાઈ અને તેમના જેવા સેંકડો વ્યક્તિ બનતા હોય છે.

હાલ મૃતક ના વાલી વારસ ની તપાસ કરી મૃતદેહ ને હોસ્પિટલ ખસેડી તેના પોસ્ટમોર્ટમ માટેની તૈયારી કરવા આવી રહી છે. રેલવે પોલીસ દ્વારા અકસ્મતે મોત નો ગુન્હો નોંધી તપાસ નો ધમધમાટ ચાલુ કર્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પરેશભાઈ GEBમાં ડોર ટુ ડોર લાઈટ બિલ ફાળવાની કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા. જેમના પરિવારમાં તે ત્રણ ભાઈઓ છે. જેમાં પરેશભાઈ બીજા નંબરના પુત્ર હતા. તેમના માતા પિતા તેમની સાથે સાગર એપાર્ટમેન્ટમાં બીજા ફ્લેટમાં રહેતા અને મોટા ભાઈ પણ આજ સાગર એપાર્ટમેન્ટમાં બીજા ફ્લેટમાં રહે છે. 

"મૃતદેહ 4 કલાક રેલવે ટ્રેક પાસે પડ્યો રહ્યો"

આણંદમાં સોમવારે સાંજના 6 કલાક આસપાસ બનેલી આ ઘટનામાં રેલવે પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને રેલવે ટ્રેક પરથી ખસેડી લીધો હતો. ત્યારબાદ રેલવે કંટ્રોલને મૃતદેહને આણંદ પહોંચાડવા માટે વડોદ તરફથી આણંદ તરફ ડાઉન લાઇનમાં આવતી કોઈ ટ્રેનમાં મૃતદેહને આણંદ પહોંચાડવા ટ્રેન ને રોકવા રેલવે તંત્ર ને પોલીસ દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં જાણે અધિકારીઓમાં  માનવતા મરી પરવારી હોય તેમ રાત્રી ના 11 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારની હકારાત્મક વલણ ન દાખવતા અંતે રેલવે પોલીસ ને આણંદ નગરપાલિકા ની એમ્બ્યુલન્સ ની મદદ લેવા ફરજ પડી હતી. એટલે કે 4 થી 5 કલાક સુધી પરેશભાઈના મૃતદેહને ત્યાંથી દર 20 મિનિટે પસાર થતી એક પણ ટ્રેન માં મુકવા રેલવે તંત્ર તૈયાર ન હતું.

"આધાર કાર્ડ ની મદદ થી થઈ મૃતક ની ઓળખ"

રેલવે પોલીસ દ્વારા મૃતક ની અંગ ઝડતી કરતા તેમના પેન્ટના ખિસ્સામાંથી મળેલ પાકીટમાં રહેલ તેમના આધાર કાર્ડની મદદથી મૃતક ના નામ અને રહેઠાણ, ઠેકાણાની સહેલાઇથી માહિતી મેળવી શકાય હતી, વધુમાં તેના પર્સ માં રહેલ તેનો ફોટો અને રેલવે નો એક પાસ પણ મળ્યો હતો.

પોલીસ તપાસ માં મોત નું સાચું કારણ બહાર આવશે:રેલવે પોલીસ

આ ઘટના અંગે રેલવે પોલીસને પૂછવામાં આવતા પોલીસ દ્વારા જણાવ્યું હતું કે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે તાપસ બાદ મરણ જનારની આત્મહત્યા કરવા પાછળની સાચી હકીકત બહાર આવશે અંતિમ ચિઠ્ઠીમાં લખવામાં આવેલ બાબત પર ઝીણવટ ભરી તાપસ કર્યા બાદ ચિઠ્ઠી માં લખેલ અક્ષર ને મૃતક ના અક્ષર સાથે મેળવવા તથા પરિવારના નિવેદનો લીધા બાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે તથા જરૂર પડે લાગતા વળગતા કસુરવારોની અટકાયતી કાર્યવાહી કરવામાં આવશે.

બાઈટ : બળવંતભાઈ (હે.કો.રેલવે પોલીસ,આણંદ)

રિપોર્ટર : યશદીપ ગઢવી

Etv bharat, આણંદ.

Conclusion:
Last Updated : Jul 9, 2019, 4:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.