ETV Bharat / state

આણંદનું જલારામ મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર,જુઓ વીડિયો - આણંદનું જલારામ મંદિર

આણંદઃ શહેરમાં આવેલા જલારામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. લોકો નિત્ય જલારામબાપાના દર્શનનો લહાવો માણે છે. ગાંધીજી પ્રાર્થનાને આત્માનો ખોરાક કહેતા. પ્રાર્થનાનો એક પ્રકાર એટલે આરતી, આ મંદિરની આરતીમાં બેસી લોકો ભક્તિરસમાં લીન થઈ જાય છે.

Anand Jalaram Temple news
author img

By

Published : Nov 1, 2019, 3:17 AM IST

સંત શિરોમણી પરમ કૃપાળુ જલારામ બાપાનું ભવ્ય મંદિર આણંદ શહેરમાં આવેલ છે. આ જલારામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જેટલું મહત્વ જલારામબાપાના વીરપુર મંદિરનું છે, તેટલું જ મહત્વ આણંદમાં આવેલા જલારામ મંદિરનું માનવામાં આવે છે.

આણંદનું જલારામ મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર

મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવા યજ્ઞો કરવામાં આવે છે. જેનો લાભ સ્થાનિક શ્રધ્ધાળુઓ અને જરૂરિયાતમંદ લોકો લેતા હોય છે. જેમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાય છે, મેડિકલ કેમ્પનું આયોજન કરી વ્યક્તિઓના સારા અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે સેવા પૂરી પડાય છે. સાથે સાથે આ મોંઘવારીના દોરમાં તમામ તહેવાર અનુસાર રાહત દરે મીઠાઈનું વિતરણ હોય કરાય છે. મંદિર ભૂખ્યાને ભોજન પુરૂ પાડે છે. આવા અનેક ભગીરથ કાર્યોમાં આણંદનું જલારામ મંદિર હંમેશા આગળ પડતું યોગદાન આપે છે.

Intro:આણંદ માં આવેલ જલારામ મંદિર અનેક ભક્તો ની આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે.

Body:સંત શિરોમણી પરમ કૃપાળુ જલારામ બાપા નું ભવ્ય મંદિર આણંદ શહેર માં આવેલ છે જેટલું મહત્વ જલારામબાપા ના વીરપુર મંદિર ની છે તેટલુંજ મહત્વ આણંદ માં આવેલ જલારામ મંદિર માં દર્શન નું માનવામાં આવે છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવા યજ્ઞો કરવામાં આવે છે જેનો લાભ સ્થાનિક શ્રધ્ધાળુઓ અને જરૂરિયાતમંદ લોકો લેતા હોય છે,જેમાં શિક્ષણ ને પ્રોત્સાહન પૂરું પાડવા વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે નોટો ચોપડા નું વિતરણ કરવામાં આવે છે,અનેક મેડિકલ કેમ્પ ના પણ જલારામ મંદિર ના સહયોગ થકી આયોજનો થયેલ છે જે વ્યક્તિ ઓ ને સારા અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે સેવા પૂરી પાડી ચૂક્યા છે.સાથે સાથે આ મોંઘવારી ના દોરમાં તમામ તહેવાર પ્રસંગ અનુસાર રાહત દરે મીઠાઈ નું વિતરણ હોય કે ભૂખ્યા ને રોટી પુરી પડવાની હોય આવા અનેક કર્યો માં આનંદ નું જલારામ બાપા મંદિર હંમેશા આગળ પટતું યોગદાન આપ્યું છે.

(નોંધ સવારે કરેલ લાઈવ આરતી માટે આર્ટિકલ )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.