ETV Bharat / state

આણંદના સાંસદ મિતેશ પટેલે પ્લાઝ્મા ડોનેટ કર્યા

કોરોના મહામારીનો શિકાર બનેલા દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે,એકવાર સંક્રમણનો ભોગ બન્યા પછી જ્યારે કોરોના દર્દી સ્વસ્થ બને ત્યારબાદ તે દર્દી નિશ્ચિત સમય બાદ પ્લાઝ્માનું દાન કરી શકે છે. આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલે પણ પ્લાઝમા દાન કરી કોરોનાના આ કપરા સમયમાં લોકોને શક્ય તેટલી મદદ કરવા પ્રેરિત કર્યા હતા.

આણંદના સાંસદ મિતેશ પટેલે પ્લાઝમા ડોનેટ કર્યા

author img

By

Published : May 3, 2021, 5:13 PM IST

  • સાંસદ મિતેશ પટેલે પ્લાઝમાનું કર્યું દાન
  • વડોદ આરોગ્ય કેન્દ્રમાં કર્યું પ્લાઝમાનું દાન
  • લોકોને પ્લાઝમાના દાન માટે કર્યા પ્રેરિત

આણંદ: જિલ્લાના વડોદ આરોગ્ય કેન્દ્ર પર રવિવારે યોજાયેલા એક પ્લાઝમા ડોનેશન કેમ્પની મુલાકાતે ગયેલા જિલ્લાના સાંસદ મિતેશ પટેલને જ્યારે પ્લાઝમા અને તેની ઉપયોગીતા વિશે માહિતી મળી તો તેમણે પણ જરૂરી શારીરિક તાપસ કરવી પ્લાઝમાનું દાન કર્યું હતું.

આણંદના સાંસદ મિતેશ પટેલે પ્લાઝમા ડોનેટ કર્યા
આણંદના સાંસદ મિતેશ પટેલે પ્લાઝમા ડોનેટ કર્યા

અગાઉ થયા હતા કોરોનાથી સંક્રમિત

સાંસદ મિતેશ પટેલ પણ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તે પછી તેમણે જરૂરી સારવાર કરાવી કોરોનાને માત આપી હતી, જે લોકોને એક માસ અગાઉ સમય થયો હોય અને તેમની શારીરિક તંદુરસ્તી પણ પ્લાઝમા ડોનર બનવા યોગ્ય જણાઈ આવતા તેમને વડોદ આરોગ્ય કેન્દ્ર પર પ્લાઝમાનું દાન કરી મહામારીના આ કપરા સમયમાં કોઈ જરૂયાતમંદની મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

વડોદ આરોગ્ય કેન્દ્રમાં કર્યું પ્લાઝમાનું દાન

કોરોનાની બીજી લહેર ઘાતક પરિણામો સામે લાવી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે જ્યારે કોરોનાની બીજી લહેર ઘાતક પરિણામો સામે લાવી રહ્યું છે ત્યારે જિલ્લામાં વધુમાં વધુ લોકો પ્લાઝ્મા ડોનેટ કરવા આગળ આવે તેવો સંદેશ સાંસદ મિતેશ પટેલે આપ્યો હતો જેથી કે કોરોના સામે લડતા દર્દીઓને જીવનદાન અર્પી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.