આ બસ આંણદના નાપાથી મુંબઈ હાજીઅલની દરગાહ જતી હતી. બસમાં 56 યાત્રીઓથી ભરેલી આ બસ અમદાવાદ વડોદરા અક્સેપ્રેસ વે પરથી પસાર થતી હતી. ત્યારે બસમાં અચાનક આગ લાગી હતી. જોકે મુસાફરોને આબાદ બચાવી લેવામાં આવ્યા છે.
અમદાવાદ-વડોદરા એક્સેપ્રેસ વે પર બસમાં લાગી આગ, 56 યાત્રીઓનો આબાદ બચાવ - Gujarat
આંણદ: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આંણદ જિલ્લાના વાસદ પાસે એક બસમાં આગ લાગી હતી. આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે બસમાંથી સવાર 59 યાત્રીઓને કોઇ જાનહાની થઇ નથી.
આ બસ આંણદના નાપાથી મુંબઈ હાજીઅલની દરગાહ જતી હતી. બસમાં 56 યાત્રીઓથી ભરેલી આ બસ અમદાવાદ વડોદરા અક્સેપ્રેસ વે પરથી પસાર થતી હતી. ત્યારે બસમાં અચાનક આગ લાગી હતી. જોકે મુસાફરોને આબાદ બચાવી લેવામાં આવ્યા છે.
અમદવાદ-વડોદરા એક્સેપ્રેસ વે પર બસમાં લાગી આગ, 56 યાત્રીઓને આબાદ બચાવ
આંણદ: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આંણદ જિલ્લાના વાસદની પાસે એક બસમાં આગ લાગી હતી. આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસમાં 59 યાત્રીઓ સવાર હતા જેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
આ બસ આંણદના નાપાથી મુંબઈ હાજીઅલની દરગાહ જતી હતી. બસમાં 56 યાત્રીઓને બચાવ કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા અક્સેપ્રેસ વે પર રોજ હજારો વાહાનો અવર જવર કરે છે, પરંતુ હાઈવે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીમાં પાયાની સુવિધા પર પુરી પાડવામાં આવતી નથી.
Conclusion: